________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
inception
પ્રજનન. (ર) મરમાં-બતકાંમાં આવા અંત:પ્રજનનનાં સારાં પરિણામ મળતાં નથી.
280
inception. પ્રારંભ. incidence. પ્રભાવની મર્યાદા; પ્રભાવને વિસ્તાર. (૨) આવર્તન. incipient erosion. પ્રાથમિક અત્રસ્થામાં ઘસારા.
incision. કાપ, છેદ. incisor. કૃતક (ćાંત), મેાંના આગલા દાંત. incitant. કારણભૂત સજીવ. (૨) ફૂગ, જીવાણુ, કૃમિ ઇ. જેવાં ચાકસ રાગેાત્પાદક (સજીવે!).
inclement weather. અરુચિકર
હવામાન.
inclusion. સમાવેશ. (૨) સમાવિષ્ટ કરવામાં આવતું દ્રવ્ય કે પટ્ટાથૅ. i. body. અંત:સ્થ પિંડ, i.s in eggs. લેહી કે માંસના ડાધ ઇ. જેવાં ખાદ્ઘ દ્રવ્યેાની ઈંડાની જરદીમા કે તેના એલ્યૂમીનમાં હાજરી. incompatibility. પરાગનલિકામાં પરાગરજ અટકી પડે અને અંડારાયમાં તે પહોંચી શકે નહિ તેથી તેની ફલિત થવાની અશક્તિ, (૨) અસમથૅતા કે અક્ષમતા. incomplete. અપૂર્ણ, અધૂરું. i, fertilizer. વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક ખાતરનાં ત્રણ દ્રવ્યો પૈકી એક કે બે જ દ્રવ્યેા ધરાવતું ખાતર. (૨) અપૂર્ણ ખાતર. i. flower. લ, પુંકેસર, સ્ત્રીકેસર જેવા એક કે વધારે અંગા વિનાનું પુષ્પ. (૨) અપૂર્ણ પુષ્પ metamorphosis. અપૂર્ણ પરિવર્તન. (૨) જંતુ પરિવર્તન કે રૂપાંતરની પ્રક્રિયા કે ધટનામાં જંતુઓને પ્રૌઢરૂપમાં છેરવામાં આવે અને સરળ પરિસ્થિતિ વિના તેમના વિકાસ કરવા દેવામાં આવે. increment. કાઈ ઝાડ તેના જીવન દરમિયાન વર્ષે વર્ષે તેના કાષ્ટ નિર્માણમાં વધારા કર્યાં કરે, અથવા કાઈ વન-પ્રદેશમાં તેમાંનાં સઘળાં વૃક્ષાના વાર્ષિક નિર્માણમાં થતા વધારા.
1.
કાષ્ઠ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
indehiscent
incross. અંત:સંકરત. i. breed. અંતઃસકર આલાદ. incubate. સેવન કે વિકાસ માટે સુયેાગ્ય પરિસ્થિતિમાં ઈંડાં, ભ્ર, જીવાણુ ઇ.ને રાખવાં. incubation. કુદરતી કે કૃત્રિમ રીતે ઉષ્મા આપીને ઈંડાનું કરાતું સેવન કે સંવર્ધન. (૨) વનસ્પતિ કે પ્રાણીમાં પરજીવી સજીવના પ્રવેશથી ચેપ લાગે અને
તેથી થતા રોગનાં લક્ષ પ્રગટ થાય ત્યાં સુધીના વચગાળાને રાગને માટે વિકસવાને સમય. (૩) સવર્ધન માટે ચોકસ પાત્ર– ઇન્કચુબેટરમાં પ્રજીવ કે જીવાણુને તેના સંવર્ધન માટે રાખવું. i. period. રેગેત્પાદક સવા શરીરમાં દાખલ થાય અને રોગનાં લક્ષણા પ્રગટ થાય ત્યાં સુધીને રાગને વિકસવા માટેના વચગાળાને સમય. (૨) ઈંડાં મૂકવા અને તેના સેવન વચ્ચેન સમય, જે મરાં માટે 21 દિવસ, બતક માટે 28 દિવસ, હઁસ માટે 30-34 દિવસ, ટપક્ષી માટે 28 દિવસ અને ગિની પક્ષી માટે 26-28 દિવસને હેય છે. i, stage. ઉદ્ભવન અવસ્થા, પરિપકવતા અવસ્થા. incubator. ઈંડાં સેવવા માટેનું ચાંત્રિક સાધન, જે મેટા ભાગે પેટીના ઘાટનું હોય છે અને તેમાંથી ગરમ હવા પસાર કરવામાં આવે છે અને નિયંત્રિત ઉષ્મા આપવામાં આવે છે. (ર) ભ્રૂણ, જીવાણુ સંવર્ધન ઇ. માટે ઉપયોગમાં લેવામાં આવતું તેવા પ્રકારનું સાધન, incubous. પ્રત્યેક પર્ણની ટોચ, તેની ઉપરના પર્ણના તળની સાથે વળેલી રહે તેવી પર્યંની અવસ્થા. incumbent. –ની ઉપર રહેલું, તળ પર રહે તે રીતે નીચેની તરફ વળેલું. incurving horns. આંખ તરફ વળેલાં પશુનાં શીંગડાં. Indarbela quadrinolala. છાલ ખાતી ઈંચળ, ખટમધૂરાં ફળ, તથા કેરીની છાલ ખાતી ઈયળ. indefinite.અમર્યાદ, અચાકસ, અનિશ્ચિત indehiscent. પરિપક્વ બનવા છતાં ફાર્ટ નહિ તેવા કળેાના ગુણ. (૨)