SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org hydrophyte જમીનને વિકાસ. hydrophilic colloid. જન્નુરાગી કલિલ. hydrophobia. ભીતિ. (૧) હડકવા. hydrophobic colloid, જલવરાગી કલિ. 274 hydrophyte. જલીય વનસ્પતિ, ભેજવાળા વાતાવરણમાં થતી વનસ્પતિ. hydro-pneumatic sprayer. હવાદાખથી સંચાલિત છંટકાવ કરવા માટેનું સાધન. hydroponics. માટી વિના પાણીમાં વનસ્પતિનું કરવામાં આવતું સંવર્ધન, જેમાં વિશાળ રીતે રતી સંવર્ધન અને ચેવલ સંવર્ધનના સામાવેશ થાય છે, જે માટે ષક કચ્ચા પૂરાં પાડવામાં આવે છે. hydroscope. જલદર્શક સાધન. hydroscopic. હવામાંથી ભેજને રોષવા કે ઠરવાની ક્ષમતા h, water. ગુરુત્વાકર્ષણ અને કેશાકર્ષણ દ્વારા પાણી દુર થયા પછી જમીનમાં રહેવા પામતું પાણી. hydrosols. પાણી મુખ્ય ઘટક હીચ તેવી કુદરતી જમીનના સમૂહ, hydrostatic. સ્થિરદ્વવી. hydrotropic. જલાનુવર્તી. hydrotropism. જલાનુવર્તતા. hydroxide of lime. જયાન્વિત ચૂનો. hygiene. સ્વાસ્થ્ય અને શરીર સંરક્ષણનું શાસ્ત્ર; સ્વાસ્થ્ય વિજ્ઞાન hygro. ભેજ, આર્દ્રતા અર્થસૂચક પૂર્નંગ, hygrogenic movement, આર્દ્રતા જન્ય હૅલન-ચલન. hygroma. વારંવાર ક્ષત-ત્રણ થવાથી પ્રાણીના સાંધાને આવતા સેો. hygrometer. આર્દ્રતા માપક સાધન, હવામાં રહેલી સાપેક્ષ આર્દ્રતા માપવાનું સાધન. hygromorphic, આર્દ્રતારૂપી. hygrophilous. આર્દ્રતારાગી. hygrophyte. આ ભૂમિ ઉદ્ભિ, આર્દ્રભૂમિ – ભેજવાળી વનસ્પતિ. ભૂમિમાં થતી Hyoscyamus hygroryza aristata (Retz.) Nees ex Wight & Arn. સરાવરા, તળાવા, જળાશયે ઇં. માંનાં પાણી પર તરતી અને ધીમે ધીમે ખસતી વનસ્પતિ, જેને શિયાળામાં ઢારને ખાવા માટે આપી શકાય તે માટે આસામમાં ઉગવવામાં આવે છે. hygroscope. સામ્'તાદર્શક. hygroscopic. ભેજ શાષવા અને ભેજને જાળવી રાખવાને કાઈ પણ દ્રવ્યના ગુણ. h. coefficient. 50 ટકા સાપેક્ષ આર્દ્રતા અનુસાર જમીનમાં રહેલી ભેજની ટકાવારી, જે pF 6.0 ને લગભગ મળતી આવે છે; . moisture. સૂકી જમીનની ભેજ ધારણ કરવાની ક્ષમતા. જમીનની સપાટી -પ્રવાહી રૂપમાં ભેજ શોષે, જે મુદ્દાના કણનું ઘટક અને અને જે કાઈપણ રીતે વનસ્પતિને ઉપયેાગી બનતું નથી. આવા ભેજને ધારણ કરવાની જમીનની ક્ષમતા. h. water. ભેજરોષિક પાણી. hymen. માદા પ્રાણીના સૂત્ર માર્ગન બાહ્ય રંધ્ર આગળની ત્વચર્ચાચ કલા, જે ચેનિને પૂર્ણ રીતે કે અંશત: બંધ રાખે છે. (૨) કૌમાર્ચ ત્વચા. hymenium. કેટલીક ક્રૂગમાં રહેલું પ્રજનન પડ, ફૂગ ફલિત પિંડનું ખીન્નથું ધરાવતું પડે. Hymenodictyon excelsum (Roxb.) Wall. ભ્રમરાચ્છલી; બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ ભારતમાં થતું એક ઝાડ, જેની છાલ ચામડાં કમાવવા ઉપયાગી બને છે. જેના કાષ્ઠની દીવાસળી, ચાની અને પેક કરવાની પેટીઓ બનાવવામાં આવે છે. H. boatum Wall. વાડ માટે વાવવામાં આવતું મેટું ઝાડ. Hymenoptera. પારદર્શક ત્વચા જેવી પાંખની બે જોડ ધરાવતી મધમાખી અને કીડીએ જેવાં જંતુઓને સમૂહ. Hyoscyamus niger L. ખેરાસાની અજમે; મૂળ યુરોપની પણ સમીતેષણ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy