SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org horse Moringa oleifera Lamk. (M. pterygosperma Gaertn;Guilandina moringa L.). તરીકે પણ ઓળખાય છે. horse tamarind. વિલાયતી બાવળ, લાસે બાવળ. horticultural crop. વ્યાપારી હેતુ માટે કે વપરાશ માટે ઉગાડવામાં આવતા બાગચતી પાક. h, variety. વનસ્પતિના ઉગાડવામાં આવતા સઘળા પ્રકારને અપવામાં આવતું નામ. horticulture. બગીચાકૃષિ,બાગાયત ખેતી, જેમાં શાકભાજી, ફળ, ફૂલ અને શે.ભાકારી વનસ્પતિની કૃષિનો સમાવેશ થાય છે, તેના અભ્યાસની કૃષિવિજ્ઞાનની એક શાખા. hose. રબર કે પ્લાસ્ટિકની વીંટાળી શકાય તેવી પાણી છાંટવા કે વહેવડાવવા માટેની નળી.. 270 host. પરપેાષક, યજમાન, પાષદ, પેાષક. (૨) એક સજીવ, જેમાં અન્ય સજીવ તેનું સમરત કે અંશત: જીવન ગાળે છે; જેમાં તે પાષણ અને રક્ષણ મેળવે છે. (૩) કલમ કરવામાં આવતા કે ફેર રોપણી મેળવતા સજીવ. h. range. ચેાકસ રાગકારકથી પ્રભાવિત બનનાર વિવિધ વનસ્પતિ કે પ્રાણી. h. specific એક જ યજમાનમાં રહેનાર (પરજીવી). hot. મરચા જેવા તીવ્ર તીખા સ્વાદવાળું. (૨) ગરમ. h. bed. સડતાં ખાતર, વીજળી, વરાળ કે ગરમ પાણીના નળથી જમીન ગરમ થાય તેવા પ્રકારની કચારી. (૨) સરક્ષિત ગરમ કચારી. . house. ગરમ વનસ્પતિ ઘર, કાચઘર.h, pickles. તીખું અથાણું. . water treatment. ગરમ પાણીથી કરવામાં આવતી માવજત. (ર) ખીને ચાર પાંચ કલાક પાણીમાં પલાળી એક મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી ફરી 10 મિનિટ માટે ગરમ પણીમાં રાખવામાં આવે છે. આવા ખીને ાવવા અગાઉ સૂકવવામાં આવે છે. આવા પ્રકારની ગરમ પાણીની માવજત આપવાથી ખીમાં રહેલી ફૂગને દૂર કરી શકાય છે. humerus house ધર. (ર) વનસ્પતિના ઉછેર માટે ખાસ બનાવવામાં આવતું કાચઘર. . fly. Musca domestica નામની ઘેર ઘેર વ્હેવામાં આવતી સર્વસામાન્ય માખ. આ કુળની Musca vicina નામની માખ ભારતના મેદાનમાં જોવામાં આવે છે, જ્યારે Musca nebulo નામની બારમાં જોવામાં આવતી માખ છે. આ માખ લેહી ચૂસતી નથી તેમ છતાં તે અનેક પ્રકારના રાગનાં જંતુની વાહક બને છે. . rat. Ratus Yallus નામને સર્વાહારી ઘેર ઘેર વ્હેવામાં આવતા ઉંદર, જે સૌ પ્રકારની ખાદ્ય સામગ્રી ખાચ છે ને તેને હિન પહાંચાડે છે. h. sparrow. Passer Lomesticus; Eastern Spanish sparrow, P. hispaniolensis transcaSpics નામની ખેતરમાંનાં ઘઉં, એટ, જુવાર, ચણા, મકાઈ, બાજરી ઇ. જેવા ધાન્ય પાકને ખાઈ જતી ચકલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir Houtbois strawberry. Fragararia nilgerrensis Schlecht ex. F. Gay. નામની નીલગિર અને ખાસી ટેકરીઓમાં થતી ખાદ્ય ફળની શાકીય વનસ્પતિ. hoven. ઢોર અને ઘેટાને થતા રોગને એક પ્રકાર. Hovenia dulcis Thunb. મૂળ ચીનનું પણ અહીં કુમાંઉ, સિક્કિમ અને ૫. ખેંગાળમાં થતું ખાદ્ય ફળનું વિશાળ વૃક્ષ. Hubum clover. Melitotus alba var. annua Desr. નામની મૂળ યુરેપની પણ અહીં ઉત્તર ભારતમાં થતી, ઘાસચારા તથા મધમાખ ઉછેર માટે ઉપયોગી બનતી વનસ્પતિ. hull. ફળ કે ખીનું બાહ્યાવરણ, છેતરું, ફેતરું, છે§. huller. ખીમાંથી છેતરાં દૂર કરવાનું – છડીને ફોતરાં દુર કરવા માટેનું ગમે તે સાધન. hulling. ડાંગરને છડીને ચેાખા જુદા પાડવાની પ્રક્રિયા, ડાંગર છડામણ; ભારતમાં જે માટેની મિલે હાય છે. humble plant. લજામણી. humerus, ભુસ્થિ For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy