SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org homophyllous નિયમ ધરાવતું. homophyllous. સમય. homoplastic. સમાન સંરચનાવાળું, Homcptera. મલેમરી, સફેદ માખ, તડતડિયા અને ભીંગડાંવાળ જંતુએ ની એક શ્રેણી. homspory. સમખીજાણુકતા. (૨) એક સરખાં હોય તેવાં અલિંગી ખીજાણુ 267 એની રચના. homotallic. નર અને માદા બંનેનું કાર્યું કરે તેવું કવકસૂત્ર પેદા કરનાર કવકાળવાળી ફૂગ. (૨) સમસૢકાચક, honothalism. સમસૂકાચતા, homotype. સંરચનાના ખીન્ન ભાગ કે અંગ જેવા ભાગ કે અંગ. homotypic divisi∞. સમરૂપ વિભાજન, homozygote. સમયુગ્મજ; કોઈપણ ભિન્ન યુગ્મની એક સરખી કલા ધરાવતાં રંગસૂત્રાવાળા સજીવ, જેના પ્રજનનકેષ સરખા હોય છે અને તેની વ્યક્તિએ સત્ય પ્રજનન કરે છે; સમયુગ્મ, સમલિતાંડ, (૨) એવું લિંગી યુગ્મન જેમાં પિતૃઓમાંથી મળતી જનિનની જોડી એક સરખી હોય છે. homozygous. સમયુગ્મજ, સમયુગ્મી; એક પ્રકારના પ્રભાવી કે નિષ્પ્રભાવી જનિનની બનેલી (જોડી). hz. allolomorph. સમયુગ્મી વિભિન્ન યુગ્મક. honey. મધ; મધમાખી દ્વારા એકત્ર કરવામાં આવેલા અને વધુ ઘટ્ટ પ્રવાહી તરીકે મધપૂડામાં સંધરાયેલા વનસ્પતિના મધુરસમાથી વ્યુત્પન્ન કરવામાં આવેલું સુવાસિત, શ્યાન અને સ્વાદુ દ્રવ્ય; જેમાં ઇક્ષુ શર્કરા (ગ્લુકાઝ) અને ફળશર્કરા (લેગ્યુલેઝ) હાચ છે, જેમાં વધારે સંકીર્ણ શર્કરાદ્રષ્યે, ભેજ, રાખ,, વનસ્પતિરંજ ક દ્રવ્ય, અમ્લ, ઉત્સેચક, પ્રજીવકા અને પરાગરજ પણ હેાય છે. આ દ્રશ્ય-મધુ, રેચક, રક્તશુદ્ધીકારક, શરદી, કફ અને વરહારક, આંખ, જીભના ત્રણ મટાડે છે અને ગળાને સાર્જ તથા દાહને ઠંડક આપે છે. h. bee. મધમાખ, મધુમક્ષિકા, Acharya Shri Kailassagarsuri Gyanmandir hook h. chamber. મધુક્ષ, મધુપૂડામાં મધ અને મધમાખનું સ્થાન, મધુકાષ્ટ h. comb. મધપૂડા. (ર) મધમાખ મ સધરે તે માટેની મીણની તેણે અનાવેલી સંરચના. (૪) પાંચ કે મ ખાન્તુ ધરાવતા વિભાગેાવાળી જમીનની કુદરતી રચના. nc. frost. સ્ફટિકીય પ્રકારનું જમીનમાંનું તુષાર, જેના કારણે જમીનમાં પાણી પ્રવેશી શકે છે. . c. steach, જાલતંત્ર, h. crop. મધપૂડામાંથી મેળવેલા મને જથ્થા. h. dew, મધુ એસ; ઘણી વનસ્પતિઓના પણ વૃંત,પણૅ પર જોવામાં આવતા મિષ્ટ સ્રાવ. (૨) અપેટના વકસૂત્રે સ્રવેલું ચાન પ્રવાહી. (૩) મલેામશી જેવાં જંતુઓએ સવેલે મિષ્ટ રસ. h. extractor, મધુનિષ્કબૅંક; કેન્દ્રાપસારી પદ્ધતિથી મધપૂડામાંથી મધ કાઢવાની યુક્તિ. h, flow. મધુસ્રાવ h.guide. મધુસૂચક. h.locust. કાંટાળુ ઝાડ જેની સિંગેા ઢારને ચારા તરીકે અપાચ છે. h. sac. મધુધાની; જુએ honey stomach. h. stomaમધમાખની અન્નનળીમાં ફૂલેલે પાછàા ભાગ, જેમાં તે મધુરસ તથા મધનું વહન કરે છે. h. tree. ટૂંકું પ્રકાંડ અને વિસ્તૃત ઘટાવાળું, ઉપ હિમાલય પ્રદેશનું ઝાડ. ch. hood. છત્ર. hoof. ખરી; કેટલાંક પ્રાણીઓના પગના અગ્ર ભાગે આવેલું કઠણ શૃગીચ આવરણ. h. and horn meal, ખરી અને શીંગડાંને સૂકવી તથા દળીને બનાવવામાં આવતું ખાતર. h. and mouth disease. માં અને ખરવાસાના ગ; ખરી અને મેમાં થતા એક પ્રકારને રાગ. h. rasp. ઢોરને નાળ જડવા, ખરીને ઘસીને સાફ કરવાની કાનસ, hook. અંકોડા, અંકુશ, કડી. h. climber. અંકુશ આરાહી. h. worm. અંકુશકૃમિ; Bunosto mure sp. Globocephalus sp. કે Ancylostoma s. નામનાં ઢાર, ઘેટાં, For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy