________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Herse...
Herse convolvuli, શક્કરિયામાં પડતી ઈંચળ.
260
hespiridium. અધિ વ્યાવરણ અને મધ્યાવરણ, એમ બંને જોડાયેલાં હુાય તેવું ઉચ્ચ કેાટિનું, ઘણા કાષ્ઠવાળું, આછાં ખી વાળું સંતરા પ્રકારનું અફેટી ફળ. hessian. શણિયું; ઊંચા પ્રકારનાં સફેદ શણનું વણેલું કાપડ, જેને ઉપયેાગ કાઈ પદાર્થને વિંટાળવા માટે કરવામાં આવે છે. Heterakis gallinae. મરઘાનાં બચ્ચાંના કેજીમાં રહેતા કૃમિના એક પ્રકાર, hetero–, વિષમ અર્થે સૂચક પૂર્વગ. heteroantagonistic. ઇતર વિધી. heterocarpus. એક કરતાં વધારે પ્રકારનાં ફળ પેદા કરનાર. heterocellular. વિભિન્ન કાષીય. heterochlamydeous.
વિભિન્ન
દળવાળું.
heterochromosome,
વિષમ
રંગસૂત્ર. heterochromous. વિભિન્ન રંગવાળું. heterocytotropic વિવિધ કાષાનુ
વી.
Heterodera rostochiensis. સેાનેરી કાર્યં માછલી. Heterocloxus spiniger. કરડતી જ, heteroecious. ભિન્નાશ્રયી, એક કરતાં વધારે પેષદ સજીવા પર પેાતાનું જીવનચક્ર ચલાવતું (પરજીવી). (૨) એક પ્રકારની વનસ્પતિ પર રહી, ભિન્ન પ્રકારની વનસ્પતિ પર ઊગી નીકળે તેવા ખીજાણુ પેદા કરતી (ફૂગ). heterofermentation.
વિષમ
આથવણ.
heterogametes. વિભિન્નજન્યુએ, વિભિન્નજનન કાર્યો, જન્યુએ. heterogamous. વિભિન્ન જાતીય. (૨) એક જ પુષ્પદભવમાં બે કે તેથી વધારે ાતનાં પુષ્પા પેદા કરનાર, જે ઘણીવાર એક લિંગીય પરિસરીય સમૂહ અને સંપૂર્ણ કેન્દ્રસ્થ સમૂહ હોય. heterogamy. વિભિન્ન જન્યુતા, વિવિધલિંગી પુષ્પતા.
Heteropogon
heterogen. વનસ્પતિ કે પ્રાણીના સંકરદ્વારા, ઉત્પરિવર્તનદ્વારા થતા સમૂહ heterogeneity. વિજાતીય ગુણ કે પરિસ્થિતિ. heterogeneous. વિષમાંગ, વિષમરૂપ, મિશ્રન્તતીય, વિષમગુણધર્મો કે લક્ષણે ધરાવતું. h. data. વિષમપ્રકારની આધાર સામગ્રી, h. form. વિષમરૂપ. heterogenesis. એક જ પ્રકારના પિતૃઓ સવાચની રીતે સજીવને થતા જન્મ; વિષમેાભવ, heteromorplic.વિષમરૂપી. heter omorphism. વિષમરૂપતા. heteronomous. વૃદ્ધિના વિવિધ નિયમેને અધીન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
heterophase. ભિન્ન પ્રભાવી. heterophile antibody. વિષમરાગી પ્રતિપિંડ. (૨) સૂક્ષ્મ સજીવે અથવા કાષાની અસંબંધિત જાતિએની સામે સંપૂર્ણપણે પ્રતિચિા કરતા પ્રતિપિંડે. h. antigen. વિષમરાગી પ્રતિજન; અસબંધિત જાતિદ્વારા ઉત્તેજિત થતા પ્રતિપિંડાની સામે પ્રતિક્રિયા કરતા પ્રતિને. Heterophragma quadriloculare (Roxb.) K. Schum, વાઈપર સર્પદંશ પર ઔષધની ગરજ સારતી મૂળધારી વનસ્પતિ. heterophyllous. વિભિન્નપી, એક જ છેડપર થતાં જુદા જુદા આકારનાં પાંવાળુ. heterophylly. વિભિન્નપણી, એક જ છેડ પર થતાં જુદા જુદા આકારનાં પર્ણોવાળું. heteroploid. વિષમ સંખ્યક, વિષમકીય. (૨) સત્ય એકકીય (એક સંખ્યક) અથવા દ્વિકીય (દ્વિસંખ્યક) સંખ્યાવાળાં રંગસૂત્રા ધરાવતા સવ. heteroploidy. વિષધસૂત્રતા, વિષમકીયતા. heteropnuestes fossilis. સામાન્ય કેટ નામની માછલી. Heteropogon contortus. (L.) Beauv. ex Roem et. Schult, (Syn. Andropogon contortus L.). અંગ્રેજીમાં Sheargrass અને હિંદીમાં
For Private and Personal Use Only