________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
257
helical
helical. સર્પિલ, કુંડલિત. helicoid. Helminthosporium કુંડલિત રચના સંબંધી. helix, સર્પિલ. (૨) ગાકળગાય સમેતની પ્રાતિ. Helichrysum bracteatum Andr. અમરફૂલ નામને મૂળ આસ્ટ્રેલિયાના, અહીં શેભા માટે વાવવામાં આવતા છેાડ, Helicteresisora L. મરડાસિંગી જેનાં પાન અને કુમળી ડાળીઓને ઉપયોગ મરડા તથા અતિસારમાં થાય છે. helio-. સુર્ય અર્થસૂચક પૂગ. heliophyte. પૂરેપૂરા સૂર્યના પ્રકાશ સહન કરી શકનાર વનસ્પતિ. heiosis. વનસ્પતિનાં પાન પર સૂર્યના પ્રકાશ કેન્દ્રિત રીતે પડવાથી તેના રંગ ઊડી જાય કે તેના પર ડાઘ પડી જાય તેવે તેને થતા રાગના એક પ્રકાર. heliotherapy. સૂર્યાંપચાર, સૂર્યનાં કિરણા દ્વારા કરવામાં આવતી ચિકિત્સા. heliotropism. સૂર્યપ્રકાશ પ્રેરિત વનસ્પતિને થતા વળાંક. (૨) સૂર્યાનુવર્તન. Heliothis armigera Hubn qui પડતી ઈંચળ.
heliotrope tree. Ehnetia acuminata R. Br. નામનું હિંદીમાં ગુઅલ નામે ઓળખાતું હિમાલય, એરિસા અને કારમીરમાં થતું ખાદ્ય ફળનું ઝાડ, Heliotropium arborescens L. સૂર્યગંધા નામના મૂળ પેરુના પણ અહીં શેશભા માટે વાવવામાં આવતા ડ. H. indicum. .. હાથી સૂંઢા. H. marifolium. ઝીણકુ હાથી સૂરૂં . peruuianum L. સૂયૅગંધા નામના મૂળ પેરુને છેડ, H. oyalifolium. વેલાળા હાથી સૂંઢા નામના છેડ. á. supium. ધાડિયા આખરાડ નામને છેડ. Hellula undalis. F. A. કાખીને કારનાર કીટ. helaainth. ગમે તે પરજીવી કૃમિ, જેમાં સૂત્રકૃમિ, અંડાકૃમિ, ગાળકૃમિ ઇ.ને સમાવેશ થાય છે. helmintic. કૃમિનું, કૃમિને લગતું. aelminthiosis. શરીરમાં રહેતા પરજીવી કૃમિના કારણે થતા રાગ, કૃ. કો.−૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Hemieryptophytes
For Private and Personal Use Only
avenge.
એટના પાનને રાગ કરનાર કૃમિ. H. blight. ડાંગરને થતા રૂ।ગ માટે જવાબદાર મિ. H. frumentacei. માજરી – જુવાર જેવા ધાન્યના પાનમાં ગકારી કૃમિ. H. gramineum. જવની રોગકારી કૃમિ. H, Jhalodes. નાળિયેરને કૃમિ. H. heeae. રબરના ઝાડનું રૂાગકારી જંતુ. H. leucostylum. રાગી ધાન્યને રૂાગ કરનાર કૃમિ. H. nodulosum. રાગી ધાન્યને કૃમિ. H. ory]Zae. ડાંગરના રાગના કૃમિ. H. sacchari. શેરડીમાં પડતા કૃમિ. H. sativum. જવના કૃમિ. H. sigmoideum var. irregular ae. ડાંગરને કૃમિ, H. teres. જવના કૃમિ. H. tetramera. રાગીને કૃમિ. H. turcicum મકાઈ ના કૃમિ. Helopetis antoniiWLK. ચામાં પડતું જંતુ, H. theiyora. ચામાં પડતું જંતુ. helophyte. કલણમાં ઊગતી વનસ્પતિ. help cell. સહાચક કોષ. hematin. (haematin). કાર્બનિક લેાહુ સંયેાજન, જે પ્રેાટીનની સાથે સંયેાજાઈ લેાહીનું હીમેગ્લાખીન બનાવે છે. (૨) જુએ łaemakin.
hemeranthous. દિવસ દરમિયાન પ્રફુલ્લિત બનતું – ખીલતું. Hemerocallis fulwa L, દિવસ દરમિયાન ખીલતા શાભાના છેાડ. hemi-. અર્ધ અર્થસૂચક પૂર્વગ hemi-cellulose. રાસાયણિક રીતે સેલ્યુલેસની સાથે સંકળાયેલા ન હેાય તેવા બહુ શર્કરા દ્રવ્યેામાંનું એક શર્કરા દ્રવ્ય, જે ખીજપત્રની કાષ દીવાલ, ભ્રૂણ પાષ અને કાષ્ઠીચ પેશીના ઘટક તરીકે હેાય છે અને જે વનસ્પતિ માટે સંધરલા કે અનામત ખારાકની ગરજ સારે છે.
Hemicryptophytes. દીર્ઘાયુ ધાસ કે અન્ય વનસ્પતિ, જેના પ્રરાહ, પ્રતિકૂળ ઋતુમાં જમીનની સપાટી પર મરી જાચ