SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org hazel-nut કરણ કાષ્ઠમાં ધાસને રાખી સૂકવવાને પણ સમાવેશ થાય છે. h-m. crops. સુકું ઘાસ બનાવવા માટે વાવવામાં આવતી તૃણકુળથી વનસ્પતિ, જેમાં સેાયાબીન, એટ, સુદાન ધાસ, રોડધાસ, રજકા ઇને સમાવેશ થાય છે. 254 H તેથી તેમાં hazel-nut. Barcelona nut, Bhuti badam, Corylus avellana L. નામની કાશ્મીર અને કુમાર્ટીના 5થી 10 હજાર ફૂટની ઊંચાઈના પ્રદેશેામાં થતું કાષ્ટ ફળધારી વૃક્ષ, જેને ખી વાવીને ઉગાડવામાં આવે છે, અને જેમાંથી ખાદ્યતેલ મળે છે. H-budding. અંગ્રેજી વર્ણ આકારના પ્રકાંડ ૫૨ છેદ મૂકી, પડેલા કાપની છાલને ઊંચી કરી કલમ બેસાડવાની રીત. head. માથું, શીર્ષ, ટોચના ભાગ. (૨) ઢારની કુલ સંખ્યા. (૩) શાખા છૂટી પડતી હાચ તેવા પ્રકાંડના લાગ. h. in. માથું પાછળ કરવું. . land એક ચાસ અથવા પંક્તિ પૂરી થાય ત્યારે ખેડ કરતા એન્જરને પણ ફેરવવામાં સરળતા રહે તે માટે વણખેડ રહેવા દેવામાં આવતા ખેતરના ભાગ. . louse. માથાના વાળમાં પડતી Y maggot fly, Oestrus ouis નામની માખ, જે તેનાં ડિગ્સને ઘેટાં-બકરાંનાં નસ્કારાંમાં મૂકે છે, જ્યાંથી આ ડિ અને માખનાં બચ્ચાં નાસામાર્ગ વાટે, નાસાવિવરમાં પહેોંચે છે, જેથી નાકમાંથી સાવ થવા માંડે છે અને એકંદર પ્રાણીને હાનિ થાય છે. h. mould, ફૂટ – ખાટા અંગારિયાના રોગ, h. કલિકા ફ્લમની માક પ્રકાંડ પર ઊગવું. h. out. પુષ્પ-મુગટની માફક વિન્યાસ થવા. h. prunning. દ્રાક્ષની વેલની માફક ડનું એવી રીતે કર્તન કરવું, જેથી પરિપકવ પ્રકાંડ તેની ટોચ પર અંતલિત શંકુની માફક વલચની રચના કરે. . row. ખેતરના છેડાપર. નિયમિત પંક્તિના કાટખૂણે કરવામાં મકાઈ આવતી વાવણી. h, smut. h - com. Acharya Shri Kailassagarsuri Gyanmandir heart અને જુવારને થતેા ફૂગજન્ય અંગારિયાના રાગ. . space. ફળનું પાત્ર ભરાઈ જાય ત્યારે પછી તેની ટોચ પરના ખાલી રાખવામાં આવતા ભાગ, h. system of training. પંામમાં દ્રાક્ષની વેલ પર કામમાં આવતી એક પ્રકારની પ્રક્રિયા, જેમાં વેલની ટોચ પરને કેટલેાક ભાગ કાપી એક કે બે અંકુર રહેવા દેવામાં આવે છે, જેમાંના એકને ઉનાળામાં ફૂટવા દેવામાં આવે છે અને તેને ટકા આપીને સીધે ઊગવા દેવામાં આવે છે. ડિસેમ્બરમાંની સુષુપ્તિ અવસ્થામાં પડખાની શાખાઓને ઊગવા દેવામાં આવે છે. h.-to-row. અનાજના પાકમાં ઉત્તમ પ્રકારના ખીની પસંદગી કરવાની પ્રથા, જેમાં જુદા જુદા પ્રકારમાંથી ખીને પસંદ કરી તેને જુદી જુદી પંક્તિમાં વાવવામાં આવે છે. દરેક દસમી હાર વધારે ઉતાર આપનાર ખી વડે વાવવામાં આવે છે, જેથી થતી પેદ્દારાની તુલના કરી શકાય. આવી રીતે વાવણી કરવા આવેલી હોય તે પ્રત્યેક હારના પાકને અલગ અલગ ઊપણી સાફ કરી તેનાં બી તારવવામાં આવે છે. પ્રક્રિયા વારંવાર કરવાથી ઉત્તમ પ્રકારના અને વધારે ઉતાર આપનાર ખી મેળવી શકાય છે. header. ધાવાણ થતું અટકાવવા નીકના ઉપલા ભાગ પર કરવામાં આાવતી એક પ્રકારની રચના. heading back. નાના ઝાડને પુનોપણી માટે કાપવાં, ઉપરાંત ઇચ્છિત ઊંચાઈ અને આકાર મેળવે તે માટે ઝાડની ટોચ કાપવી, જેથી તેના પ્રત્યેક ભાગને સૂર્યના પ્રકાશને મળી શકે, રાસાયણિક દ્રવ્યેા છાંટવાની સરળતા થાય અને સરળતાપૂર્વક ફળ વીણી કે ઉતારી શકાય. h. stage. વનસ્પતિની વૃદ્ધિની અવસ્થા, જે દરમિયાન, ધાન્ય પાકના કણસલામાંથી નવા ફૂટતે શીષભાગ દેખાવે શરૂ થાય છે. લાભ heart. હૃદય; પ્રાણીઓનું વિવિધ સંખ્યા ધરાવતા કાવાળું, સમસ્ત શરીરમાં For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy