SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra alfalfa www.kobatirth.org Mammea longifolia Planch & Triana Ocrocarpus longifolius (Wight) Benth & Hook f.. નાગપુષ્પાદિકુળનું દ. ભારતમાં થતું ખાદ્યફળધારી ઝાડ, જેની સૂકી પુષ્પકળી લાલ રંગ આપે, જે વડે રેશમને રંગી શકાય છે. alfalf.... ગામ, રજકા. algae (alga એ.વ.). કાઈ, લીલ, રિતદ્રવ્યવાળી સૂક્ષ્મ કે મેટી વનસ્પતિ, જે મેટા ભાગે પાણીમાં થાય છે, અને જે હરિત, વાદળી, પીળાશ પડતી લીલી અને ડાયેટામ તરીકે આળખાય છે. ડાંગરના ખેતર જેવી સતત ભેજવાળી જમીન પર તે ોવામાં આવે છે. કેટલીક લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરી શકે છે, જમીનનું વાતાયન સુધારે છે અને જમીનમાં કાર્બનિક દ્રવ્યોને ઉમેશ કરે છે. algal. લીલને લગતું, લીલવાળું. a. bloom. પાણી સંપૂર્ણપણે લીલું થઈ જાય તેટલી હદે તેમાં થતે લીલના ભરાવા. a. crust. લીલને થર. a. scum, તાજી કે સડાની અવસ્થાએ પહેાંચેલી લીલને પાણી પર તરતા થર. algin. એલ્ફિન; ફૂગોવાળ જેવું દ્રવ્ય, લીલમાંથી મળતા એન્જિનિક ઍસિડ, Algology. ફૂગવિજ્ઞાન, Phycology. algarroba. કામૂલી કિંકર, મૂળ ૬. અમેરિકાનું ખમ્મુલાદિ કુળનું નાનું મધ્યમ કદનું એક ઝાડ. Alhagi camelorum Fisch. જવાસે અંગ્રેજીમાં camel thorn નામે ઓળખાતા, પલારાદિકુળનો મરુ ભૂમિમાં થતે કાંટાળા ૫, ઊંટનો ઘાસચારા બને છે અને જેનાં ડાળખાં ચક-જાળી બનાવવા માટે ઉપયેાગમાં આવે છે. A. maurorum Baker જવાસે. A. pseudalhagi જવાસે. 20 aliar. વિલાયતી મેદી. alienation. સ્વત્વાપણું, a.of land. જમીનનું સ્વાષઁ. aliform. પક્ષવત્, પાંખ જેવા આકારનું. (૨) જંતુના સ્નાયુ જેવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only alkali alignment. સંરેખણ, alimentary canal. પાચન નલિકા, અન્નમાર્ગ, alimentation. પેષણ આપવાની કે પાષણ મેળવવાની પ્રક્રિયા. alkali. અલ્કલી. ઊસ, ખારું. (૨) સેડિંચમ, પેટેશિયમ, કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ કે ઍસિડને તટસ્થ કરી શકે તેવા અંમે નિયમના મૂલક જેવા એક તત્ત્વની સાથે કિસજન અને હાઇડ્રોજનનું રાસાયણિકસંયેાજન. (૬) જમીનમાં વિવિધ ક્ષારાનો સંચય, જેની ક્ષારીય પ્રતિક્રિયા થાય, તેના બે પ્રકાર છે: (અ) શ્વેત, કલીમાં અને (૪) રચામ. શ્વેત સેડિયમ કે પોટેશિયચ કાર્બોનેટ સિવાયનાં એક બે લવણા હાચ છે. સેચિમ અને પાટેશિયમ લવણા રચામ અલ્કલી છે કેમકે તે જમીનમાં કાર્બનિક દ્રન્ચને દ્રાવ્ય બનાવી ધેશ બદામી રંગ આપે છે અને તે વનસ્પતિની વૃદ્ધિ માટે હાનિકારક છે. (૪) કાસ્ટિક સેડા, સેડિચમ હાઇડ્રોક્સાઇડ, કાસ્ટિક પેાટાશ, સેડિયમ કાર્બોનેટ માટે વપરાતા સામાન્ય શબ્દ છે. a. claypan. વિનિમયક્ષમ સેાડિયમના 15 ટકા કે તેથી વિશેષ હાચ તેવું ભૂમિસંસ્તર. a. earth metals. ક્ષારીય મૃદા ધાતુએ. a. soil. ઊસર ભૂમિ. સેડિયમ કાર્બોનેટ સમેતનાં લવણા એકઠાં થયાં હોય તેવી ભૂમિ. આ પ્રમાણે સેડિયમ માટીના જલવિશ્લેષણથી પણ થવા પામે છે, જે અકલી પ્રતિક્રિયા કરે છે; ક્ષાર જમીન સરળતાથી અકલી બને છે. a. seepweed. વાસ્તુકાદિ કુળનો પંજાબ અને રાજસ્થાનમાં થતા ક્ષુપ, જે ઘાસચારા તરીકે ઉપયેાગમાં આવે છે, જે હિંદીમાં લેાનિયા કહેવાય છે, જેનું શાસ્ત્રીય નામ Sueda fruticosa L. Forsk. (Chemopodium fruticosum L.) છે. a. soils, મુલે વનસ્પતિ વિનાની અત્યંત કઠણ અને સંઘનિત જમીનો. alkaline. 7 કરતાં વધારે pH ધરાવતી–ક્ષારીય (જમીન). alkalinity. ક્ષારીયતા. alkalization. જમીનનાં વિનિમયક્ષમ સેડિચમ
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy