SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org gurgura હલાવી ઘેાડા ઘેાડા સમય સેન્ટ્રિકયૂજમાં 3 મિનિટમાવવામાં આવતાં દૂધમાં રહેલું ચરબીનું તત્ત્વ છૂટું પડે છે. માવી રીતે દૂધમાં રહેલી ચરબીની ટકાવારી જાણી શકાય છે. 248 gurgura. Raptonia buxifolia A. DC. (Monotheca muscatensis A. DC., Edgeworthia buxifolia Falc.). નામનું ખાદ્ય ફળનું નાનું ઝાડ. gurial. એક તંતુધારી ઝાડ, જેની કળીએ અને ફળ ખાદ્ય છે. gut. પ્રાણી રચના અનુસાર લાંબું કે ટૂંકું તેના પાચનતંત્રનું અંગ, આંતરડું. gutter. નીક, ગટર, મેરી, ગંદા પાણીના અપવાહની નાળા. .-Äy. સુતરાઉ કાપડની મિલેાની એક આડ પેદાશ, જે ખાતર તરીકે કામમાં આવે છે. gutting. માછલીના વક્ષ પર છરીને ચીરે મૂકી તેનાં અંતરંગ બહાર કાઢવા. Gymnema sylvestre. (Retz.) Schult. માધુમાશી, જે મધુ પ્રમેહના દર્દમાં ઉપયાગી બને છે. Gymno−. અનાવરિત, અનાચ્છાદિત અર્થ. સૂચક પૂર્વેગ. gymnocladus assamicus U.N. ex. P.C. Kanjilal. આસામનું એક ઝાડ, જેનાં ખી વાળ ધેાવાના કામમાં આવે છે. Gymnosperm. અનાચ્છાદિત ખીજ ધારી વનસ્પતિ. (ર) અંડાશયમાં વિદ્યુત – ખુલ્લું – અનાવરિત બીજ, Gymnosporia montana Roxb. વિકરા, વિકળે. gyn-, gynaeco- gyno-. સ્ત્રી, માદા અર્થસૂચક પૂગ. gynaeceum, જાચાંગ, સ્ત્રી કેસર ચક્ર, પુષ્પના સ્ત્રીકેસરની યુતિ કે સહવાસથી Acharya Shri Kailassagarsuri Gyanmandir gyrate થતી રચના, જે પરાગાસન, પરાગવાહિની અને અંડારાયથી ઓળખાય છે. gy. cover. સ્ત્રીકેસરીય વેન, gynaecomastia. સ્ત્રીસદૃશ. gynaecomoxph. સ્ત્રી જેવી દેખાતી નરવ્યક્તિ. gynandromorph, શરીરને એક ભાગ નારીનાં લક્ષણા અને બીજો નરન લક્ષણે ધરાવતી વ્યક્તિ, ઉભયલિંગી સ્વરૂપી વ્યક્તિ. (૨) નર અને માદાનાં લક્ષણા ધરાવતું પ્રાણી. gynandrous. એક જ કલમમાં પુંકેસર અને સ્ત્રીકેસર ધરાવતું, પુજાયાંગ; પુષ્પા જેમાં પુંકેસર ચક્ર અને સ્રીકેસર ચક્ર જોડાયેલાં હોય તે. gynandrophore. પુજાયાંગધર. gynandrosporous. સ્ત્રી-પું ખીન્તણું સહાયક. gynobase. સ્ત્રીકેસર તલ, નયાંગતલ, અંડાશયમાંથી વૃદ્ધિ પામતી પણ તેનાથી મુક્ત વનસ્પતિ. Gynocardia odorala R.Br. ચૉલમુગરા, નામનું ખાસી ટેકરીએ અને સિક્કિમનું ઝાડ, જેનાં બીનું તેલ – ચાલ મુગરા તેલ રક્તપિત્તમાં ઉપયોગમાં આવે છે. gynogenesis. જાય!ગીકરણ, જાચગી જનત. (૨) ફંડમાં પુંજન્યુ પ્રવેશવા છતાં ફલીકરણ થતું નથી તેમ છતાં થતા ઝૂંડને વિકાસ, gynophore. જાચાંગધર, નારી અંગવાળા અક્ષનું અનુલંબન, નારીજન્યુ ઘર. gynostemium. પુજાયાંગક, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રના યુગ્મતથી થતી રચના. gypsum. ચિરૈડી નામનું ખનિજ. gyrate. સર્પિલ, ચક્રાકાર વિન્યાસ, For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy