________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
230
genital
ઘૂંટણ જેવી સંધિ.
genital. પ્રજનન અંગ સંબંધી. છુ. eminance. નરપ્રાણીના પ્રજનન જેવું નાનું, ચળકતું, પ્રાથમિક ઉપસેલું અંગ, નરપ્રવર્ધ. g. organs, gene rative organs, genitalia. જનતાંગા, માથ જનનાંગે genitals
માધુ પ્રજનન અંગે.
Genoa lemon,ન્બાન્ધ્રપ્રદેશના કુડાપ્પામાં થતાં લીંબુના પ્રકાર, જે બી વિનાનાં હોય છે. genome. રંગસૂત્રની સંખ્યા; જનિન સમૂહ; રંગસૂત્રેા અને તેના કારણે જનનાને પૂર્ણ સમૂહ, જે બેમાંથી એક પિતૃ તરફથી વારસામાં મળે છે. genotype. biotype. generitype. કાઈ પણ વ્યક્તિનું જનિનીય કે કારકીય બંધારણ. (ર) સમાન જનિનીય બંધારણ ધરાવતી વ્યક્તિના સમૂહ,
નરૂપ
progression.
geometrical ભૌમિતિક શ્રેણી. લિંગgeophagous. મૃદ્ ભક્ષી, માટી ખાનાર;
માટી પર જીવનાર (સજીવ).
geophyte. જમીન પરની વનસ્પતિ. (૨) કંદ, મૂળ ઇ. જેવા જેના અંગે ભૂગભાચ હોય તેવી વનસ્પતિ. geoponics. કૃષિ વિજ્ઞાન, ભૂષણ,
genus (એ.વ.) (genera ખ.વ.). પ્રજાતિ; વનસ્પતિ અને પ્રાણીઓના વીકરણમાં ગાઢ રીતે સંકળાયેલી જાતિઓને સમૂહ; આવી પ્રજાતિઓના સમૂહ કુળ અને છે.
Gentiana kuroo Royle. કાશ્મીર અને વાયવ્ય હિમાલયમાં થતી શાકીય વનસ્પતિ, જેનાં મૂળ જઠર અને મૂત્ર માર્ગીય ગરબડમાં તથા ટ્રોનિક તરીકે ઉપયેગમાં લેવામાં આવે છે.
environment.
geo – ,ભૂ –. જમીન અર્થસૂચક પૂગ. geographic ભૌગાલિક પર્યાવરણ. (૨) ઋતુઓ, વરસાદ, ઉષ્ણતામાન, પૂર, અનાવૃષ્ટિ, જમીન, સ્થાન ઇ. જેવી કોઈ એક વિસ્તારની, પ્રાણી અને વનસ્પતિની જાતિ પર પ્રભાવ પાડતી કુદરતી ઘટના. geologic erosion, ભૂસ્તરીય ધસારા, સામાન્ય ધસારા, Geology. ભૂસ્તર વિજ્ઞાન, ભૂવિજ્ઞાન; ખડકામાં અભિભૂત થતાં પૃથ્વીનાં સંરચના, પ્રવૃત્તિ અને ઇતિહાસનું વિજ્ઞાન. geometric mean. ભૌમિતિક માધ્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
germ
For Private and Personal Use Only
ભૂ કૃષિ geotropic. ભૂ-લિંક. geotropism. ભૂ – અનુવર્તન, ગુરુત્વાનુવર્તન, ભૂ-અભિવર્તન, (ર) મૂળનો વિકાસ થવામાં અને છે તે ગુરુત્વાકર્ષણના ઉદ્દીપનને અનુરૂપ પ્રક્રિયા; જેની વિરુદ્ધની પ્રક્રિયા પ્રકાંડ (જે ગુરુત્વાકર્ષણના બળની વિરુદ્ધ રીતે વિકસે છે)ની વૃદ્ધિ દ્વારા વ્યક્ત થાય છે. geranium. ખકચંચુકુળની ગમે તે શાકીચ વનસ્પતિ. Geranium nepalense Sweet. હિંદીમાં ભંડા તરીકે ઓળખાતી સમશીતે હિમાલય, ખાસી ટેકરીઓ અને નીલિગરિમાં થતી વનસ્પતિ, જેનાં મૂળ ઔષધીય તેલેાને રંગ આપવામાં ઉપયોગી બને છે. g. oil, સુગંધી દ્રવ્યાના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતું તેલ, જે પેલારગે નિયમની અનેક જાતિઓમાંથી કાઢવામાં આવે છે. Gerbera jamesonii Bolus ex Hook f. શાભા માટેની વનસ્પતિ. Gerbillus indicus જુવાર અને બાજરાના ખેતરને ઉંદર. germ. ગર્ભ, અંકુર. (૨) એક કાષી સૂક્ષ્મ સજીવ. (૩) ખી, કળી, કલિકા. (૪) વિક્રસતું ઈંડું. g. cell અંકુરકોષ, જનકકાય. (૨) નવી વ્યક્તિમાં વિકાસ પામતા કોષ. g. nucleus, અંડ અથવા શુક્ર કેન્દ્રક. g. plasm. ભાનુવંશિકતાનું દ્રવ્ય અથવા તેના ભૌતિક આધાર. છુ. pore. જનિન છિદ્ર, જનિન રંધ્ર. g. spot. અંડની નિનિક ચકતી, જે જરદીની સપાટી પરના નાના વર્તુળ વિસ્તારમાં દેખાય છે અને જ્યાંથી ભ્રણીય