________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Garcinia...
Garcinia atroviridis Griff. ex T, Anderson. આસામમાં થતું એક ઝાડ, જેનાં ફળ ખવાય છે અને જે રંગકામમાં ફટકડીની સાથે રંગ સ્થાપનમાં ઉપયેાગી બને છે. G. biuc4o Choisy. ખાદ્યફળની વનસ્પતિ. G. cambogia Desr.yar, cambogia વિલાયતી નાંબલી; કાંકણથી ત્રાવણકાર સુધીના વિસ્તારમાં થતું ખાદ્યફળનું ઝાડ. G. coa Roxb. ex DC. (Syn. G. kydia Roxb.). ૫. બંગાળ, આસામ, નીલગિરિ અને આંદામાનમાં થતું ખાદ્યફળનું ઝાડ, જેનાં પ્રકાંડ અને ડાળીઓ પરથી મળતે ગુંદર વાર્નિશ માટે કામમાં આવે છે, G. echinocarpe Thw. મુખ્યત્વે ત્રાવણકારમાં થતું ઝાડ, જેનાં બીમાંથી મળતું તેલ દીવાખત્તી અને સાબુ બનાવવા માટે ઉપયોગમાં આવે છે. G. indica. (Dupetit-Thouars Choisy. કોકમનું ઝાડ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં થતા આ ઝાડનાં ફળ અને ધી ખાદ્ય છે. G. mangostana L. મંગુ સ્તાના નામનું નીલગિરિ, મહારાષ્ટ્ર અને તામીલનાડુના પશ્ચિમ ભાગમાં થતું ખાદ્ય ફળનું ઝાડ. G. morella Desr. ખાસી ટેકરીઓ, પશ્ચિમબાટ, દ. કાનડા, કર્ણાટક, ત્રાવણકારમાં થતું ઝાડ, જેનાં ગર, પાંદડાં, ફૂલે અને ફળેામાંથી લેવામાં આવતા ગોાજ નામને રસ જલરગા – વેટર કલર તથા ધાતુ પર સેાનેરી રંગને સ્પિરિટ અનાવવા માટે ઉપયોગમાં આવે છે. G. xanthochymus Hook f. ex T. Anderson. તુમુલ, તમાલ; એરિસા, મહારાષ્ટ્ર, કર્ણાટક, નીલગિરિ, ૫. અગાળ અને આંદામાનમાં થતું ખાદ્ય ફળનું ઝાડ, જેનાં કાચા ફળમાંથી સ્રવતા રસ રંગકામ માટે ઉપયેાગમાં આવે છે. garden. બગીચા, બાગ. (૨) શાકભાજી, ફળ, ફૂલ, શાકીય અને શાભાની વનસ્પતિ ઉગાડવા અલગ રહેતે જમીનના ભાગ. (૩) બગીચાની વનસ્પતિ, g. asparagus, મૂળ યુપ અને ૫. એશિયાની શાકીચ
227
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Gardenig...
વનસ્પતિ. g. bean. વાલ, પાપડી; Dolichos lablah var. typicus નામની વેલ. છુ. heet. બીટરૂટ. g. celery. જુએ celery. g. cress. અરોળિયા, શાકભાજી તરીકે ઉપયોગી વતસ્પતિ. છુ. crop. બગીચામાં ઉગાડવામાં આવતાં શાકભાજી, ફળ, ફૂલ ઇ.ના ગમે તે પાક. g. heliatrope. કાશ્મીરમાં થતી વનસ્પતિને એક પ્રકાર. છુ. land. લિફ્ટ સિંચાઈ દ્વારા જરૂરી પાણી આપીને પાક ઉગાડવામાં આવતા હાચ તેવી જમીન, g. 1. crop. બગીચા માટેની જમીનમાં થતે પાક. g. pea. માર, વટાણા, Picum sativum L. var. aryense Poir. (P. aryense L.). શાકીય પાક, જેના લીલા વટાણા ખાવાના કામમાં અને અન્ય વસ્તુ લીલા ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. વટાણામાં પ્રેટીન ઉપરાંત પ્રવકા એ’, બી’, અને સી’ હેચ છે. તેને ઠંડા હવાપાણી માફક આવે છે, હિમથી તેની સિગાને નુકસાન થાય છે. આ પાકને ઑક્ટોબર – નવેમ્બરના ગાળામાં વાવવામાં આવે છે. g. rhubarb. દીર્ઘાયુ મેટાં પણાવાળું એક વૃક્ષ. g, snail. Helix પ્રજાતિની બગીચાના પાકને હાનિ પહોંચાડતી ગેાકળગાય. છુ. sorrel Rumex acetosa L. નામની શાકીચ વનસ્પતિ, જેનાં પાનનું શાક થાય છે. g. strawberry. Fragaria chiloensis (L.) Duchesne. નામની રાષ્ટ્રીય વનસ્પતિ, જેનાં પાનની શાકભાજી થાય છે. g. tool. પાવડા, ખરપડી, હળ ઇ. જેવાં બગીચાના કામમાં ઉપયાગમાં લેવામાં આવતાં એજાર. Gardenia campanulata Roxb. ખાદ્ય પાન અને ફળનું આસામ અને બિહારમાં થતું એક ઝાડ. (૨) દીકામાળી. G. gummifera .... દીકામાળી, માલણ, ૬. ભારતમાં સામાન્ય રીતે થતું ઝાડ, જેના રસને વાતહર, ઉદ્દીપક અને અપચામાં ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. G. jasminoides Ellis. (Syn.