SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org forfeiture land. જંગલની વનસ્પતિવાળી ખીજા ઉપયેાગમાં આવતી ન હોય તેવી જમીન. f litter, જંગલની જમીન પર પડેલાં પાંદડાં, મરી ગયેલી ડાળીએ, છાલ, સડતું કાæ '. f. management. જંગલ પ્રબંધ–વહીવટ. (૨) જંગલ અંગેની નીતિને અમલ કરવા વ્યાપારી રીતે અને ટેકનિકલ સિદ્ધાંતાના કરવામાં આવતા વિનિયોગ f protection. વન સંરક્ષણ.. Research Institute. વન સંશાધન સંસ્થા, જેની 1906માં હેરાદૂન ખાતે સ્થાપના કરવામાં આવી હતી. f, soil. વનવનસ્પતિના પ્રભાવ અને તેથી નિર્ણિત મનતી જમીન. f. type. વનને – જંગલના પ્રકાર. f, utilization, વનમાં થતા પાક અને તેની વિવિધ પેદાશે! લણવા, વેચવાની સાથે સંબંધ ધરાવતાં સધળાં કાર્યો. forester. વનવિદ્યાની તાલીમ ધરાવનાર ધંધાદારી વ્યક્તિ, વનરક્ષક, વનપાલ, forestry. વનવિદ્યા; વન નિર્માણ અને વન સંવર્ધનનાં કાર્યું, વ્યવસાય અને કલા. (૨) સામૂહિક રીતે વનમાં થતાં વૃક્ષાની ઉત્પાદન ક્ષમતાની વ્યવસ્થિત ઉપયેાગિતા, પુનર્નિર્માણ અને સુધારણા, જેમાં વૃક્ષારાપણ તથા નવા વન નિર્માણનાં કાર્યાના સમાવેશ થાય છે. forfeiture. જપ્તી. fork. એ ડાળીએ ભેગી મળતી હોય તે સ્થાન. (૨) હાથાવાળું એજાર. (૩) કાંટે forkert budding. કલિકા રોપણની એક પદ્ધતિ. 219 form, પ્રકાર, રૂપ, આકૃતિ. formation. નિર્માણ, રચના. f. of cells. કાષ નિર્માણ. f. phase. નિર્માણ અવસ્થા. f, region. નિર્માણ પ્રદેશ. formaldehyde. જલદ્રાવ્ય વાયુ, જેનું જલીય સ્વરૂપ જોરદૃાર વિસંક્રામક છે, જે મેથીલ આકહેલમાંથી મેળવવામાં આવે છે, ફાર્માલ્ડીહાઈડ. formalin. ફોર્માલ્ડી હાઈડનું 40 ટકા સંયેાજન, જે વનસ્પતિ અને પ્રાણીજ પેશીના રક્ષણ માટે વપ Acharya Shri Kailassagarsuri Gyanmandir fowl રાય છે. formic acid. ફાર્મિક ઍસિડ formula સૂત્ર; ખાતર, ખાણ, અને અન્ય મિશ્રા કે સંયાજના બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતાં દ્રવ્યેાનાં પ્રમાણ, કિટ ઇ. દર્શાવતું પટ્ટ. formulation. નિરૂપણ, fortified. મૂળમાં ન હોય તેવાં ઉમેરવામાં આવતાં પેષક દ્રવ્યેા ધરાવતી પેદાશ, જેમ કે પ્રજીવક – ‘ડી’ઉમેરવામાં આવ્યું હોય તેવું દૂધ. Fortunella japonica Thunb.) Swingle (Syn. Citrus japonica Thunb.). નારંગી કુળને મૂળ પૂર્વ એશિયાના પણ અહીં ઉત્તર ભારતમાં થતા ખાદ્યફળના શાભાને ભ્રુપ. F. margarita (Lour.) Swingle (Syn. Citrus margarita Lour.). નારંગીકુળના ખાદ્યફળના શાભાના ભ્રુપ. fossil. વનસ્પતિ કે પ્રાણીને અશ્મીભૂત અવશેષ. Foster. ગ્રેપફ્રૂટને પ્રકાર. (૨) પાળવું, ઉછેરવું. f, mother. પાલક માતા. (૨) ઈંડાને કૃત્રિમ રીતે સેવવા માટેનું સાધન. For Private and Personal Use Only foundation. વિકાસાર્થે સંવર્ધન કે ઉછેર માટે ઉપયાગમાં લેવામાં આવતાં વનસ્પતિ, પ્રાણીએ અને પક્ષીએ. (૨) પાયે, આધાર. f. seed, ખીના જથ્થા, જેમાંથી ખીની સંખ્યાવૃદ્ધિ એવી રીતે કરવામાં આવે, જેથી તેની શુદ્ધતા અને તેનાં આનુવંશિક સ્વરૂપ અને ગુણવત્તા જળવાયેલાં રહે. f. spur. ફળ ઝાડમાંનું એક કળીવાળું પ્રવર્ષે, જે એપ્રિલ માસમાં કર્તન કરવામાં આવે તેમ છતાં જળવાયેલું રહે, જે ત્યાર પછીના પાક માટેન પ્રરાહ અને છે. fountain. સતત પાણીના પુરવઠા જળવાયેલેા રહે તેવું સાધન. (૨) કુવારા. four-way hybrid. એ એકાકી સંકરમાંથી પરિણમતું સંકર. fowl. મરહ્યાં—ખતકાં.(ર) પરિપક્વ
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy