________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
flavour
213
flavour. સુવાસ, સેડમ. f. fermentation, સુવાસ આથવણ. flavoured milk. સ્કીમ કરેલા દૂધમાં ચેાકસ ચરબીની ટકાવારી ધરાવતું ધેારણસરનું દૂધ, જેમાં સુવાસ આપનાર દ્રવ્યે, એકલેટ, ફળનું સિરપ, પ્રજીવકા ઇ.ને ઉમેરવામાં આવે છે. flaw. ક્ષતિ, દોષ, ત્રુટિ flax. અળશી, અળશીમાંથી કાઢેલા તંતુ. (૨) શણને એક પ્રકાર, f, seed,
અળશી.
flaying. મૃત પ્રાણીનું ચામડું – ખાલ ઉતારવી.
flea. ચાંચડ; નાનકડું, કૂદતું, સક્રિય ત્રણ બ્રેડ પગ ધરાવતું, ઘેરા ખદામી રંગનું, પાપાચ સપાટ દેહરચના ધરાવતું Pulicidae કુળનું, પ્રાણીનું લેહી ચૂસતું જંતુ; જે ખિલાડાં અને કૂતરાંના શરીરમાં પટ્ટી કૃમિ અને માણસના દેહમાં પ્લેગ અને ઢાઈ ફાઈડનાં જંતુને દાખલ કરે છે. મરઘાં - ખતકોનું તે બાહ્ય પરજીવી છે અને શરીરનાં વિવિધ અંગાને વળગીને રહે છે. f. beetle. ચાંચડી; વનસ્પતિના માં કાણાં પાડતું કૂદતું, નાનું Chrysomelidae કુળનું જંતુ,
fleece. ઘેટાના સમગ્ર શરીર પરથી મળતું ઊન. (૨) કપાસિયાને લોઢયા પછી રૂના પેાલ જેવે! તેને વળગી રહેતા ભાગ. flesh. માંસ, સ્નાયુઓવાળે! પ્રાણી શરીરના ભાગ, (૨) ફળ કે બટાટા જેવા કંદને માવે, ગર કે રસવાળા ભાગ. f, fly. એક પ્રકારની માખ. f. layer. રોમ્બા લેધર બનાવવા ઉપયેગમાં લેવામાં આવતું માંસનું પડ. f, side. ચામડી કે ચામડાની અંદરની બાજુ. fleshing. પ્રાણીના શરીર પર માંસનું વિતરણ. fleshy માસલ. (૨) ગરવાળું, માવાદાર, દળદાર. (૩) નરમ, મૃદુ, f. fruit. માવાવાળું ફળ. f udder. માંસલ આંચળ.
flex. વાળવું, નમાવવું. (૨) અંગના હલનચલનને લગતું. flexibility. વાળી શકાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
flocculation
તેવેા ગુણ, નમ્યતા, સુનમ્યતા. flexible. નસ્ય, સુનમ્ય. flight feathers. પાંખનાં પીંછાના બાહ્ય સમૂહ. flights. પક્ષીની પાંખના ત્રીજા સાંધા પર આવેલાં બહારની તરફની પાંખનાં પીંછાં, પાંખ બંધ હોય ત્યારે દેખાતાં નથી.
flint. ચકમક; મુખ્યત્વે સિલિકા ધરાવતું SiO સૂત્રને બટ્ટ અસ્ફટિકીય કે ફ્રૂટ સ્ફટિકીય શૈલ; ચાક અને ચૂનાના ખવાણને અવશેષ. f. maize. a mays var. indurata મકાઈના એક સમૂહ; એછી કાંજી અને નરમ કે કઠણ દાણાવાળી મકાઈ, જે મરઘાં - ખતકાંના ચણ તરીકે ઉપયેાગી બને છે. flinty. મકાઈના સખત, અર્ધપારદર્શક ભ્રણપેષ કે ઘઉંન
માવા.
float. ભાયું. (ર) જમીનને સમતળ અનાવવા માટેનું લાકડાનું સપાટ સાધન. (૩) સુથારના રદા જેવું લાંબું, સપાટ ખેંચવાનું સાધન. fl. control, પ્લવ નિયંત્રણ floatation method. વાવવા અગાઉ ઘઉંમાંથી રાગેષાદક કૃમિ અને જીવાણુવાળા ભાગ દૂર કરવાની રીત, જેમાં ઘઉંના દાણાને માટીના અથવા ધાતુના પાણી ભરેલા વાસણમાં રાખી, પાણીને સતત હલાવવામાં આવે છે, જેથી પાણીની ઉપર તરતા કૃમિ કે જીવાણુવાળા ભાગને દૂર કરી શકાય છે; સાથે સાથે ઘઉંને તડકામાં સૂકવવામાં આવે છે. floating rice. ઊંડા પાણીમાં વાવવામાં આવતી ડાંગર. flocculation. સંસદન; અંતરકણ આકર્ષણના પરિણામે થતા સંધાતથી બનતા કલિલ કણેાના સમૂહન; કલિલમાં કણાનું બ્યાસરણ થવાને ખદલે તેને થતે સમૂહ. focculent. ઊન જેવું દેખાય તેવા નરમ મીણ જેવા દ્રવ્યથી આવરિત. (૨) ઝીણા ઊની તાંતણાથી આચ્છાદિત precipitate. ઊર્ણા અવક્ષેપ 'occulus (એ.વ.) (flocculi ખ.વ.). નાનું વાદળ જેવું દળ. (૨) જમીનમાં
For Private and Personal Use Only