SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Fascicle... 204 fascicle. ઝૂંડ, ગુચ્છ. (૨) પર્ણો, કલિકાઓ અને ફળનું ગાઢ સંકૃત. fascicular cambium. ગુચ્છીય એધા. f. tissue system. ગુચ્છીય પેશીતંત્ર. (ર) વાહી ઊતકતંત્ર, fascicu« lated. ગુચ્છાદાર, f root. ગુચ્છાદાર મૂળ. fasciculation. પુલીકરણ. (૨) ગુચ્છીય વિન્યાસ. fasciculum, સ્નાયુ· પેશી સમૂહ – ગુચ્છ. Fasciola gigantica. ઢેર, ભેંસ, ધેટાંબકરાંમાં થતું એક પ્રકારનું પરજીવી. F. hepalica. ઢાર, ભેંસ, ધેટાં-બકરામાં થતું એક પ્રકારનું પરજીવી. F. jacksoni. હાથીઓમાં જોવામાં આવતું એક પ્રકારનું પરવી. fascioliasis, માસે અને અન્ય પ્રાણીએમાં એક પ્રકારની પરજીવી (Fasciala hepatica)થી થતા એક રાગ. Fasli year. ફસલી વર્ષે. (૨) જુલાઈ તા. 1 થી જુન તા. 30 સુધીનું કૃષિ વ. fastigate. સાવરણી જેવું ઊભી અને સમાંતર શાખાવાળું; શાખાયુક્ત. fat. મેđ, ચરબી, સ્નિગ્ધનેહક દ્રશ્ર્ચ, તેવા પદાર્થ. (૨) કાષઁન, હાઇડ્રોજન અને ઑક્સિજનનું સંચેાજન, જેમાં ફ્રાસ્ફરસ અને નાઇટ્રેાજન પણ સંભવી શકે, જેમાં શર્કરાષ્ટ્રબ્યા કરતાં ઐકિસજનનું પ્રમાણ ઓછું હોય છે. સરખા પ્રમાણમાં શર્કરા દ્રવ્યેા કરતાં તેમાં અઢીગણી વિશેષ શક્તિ હેચ છે. (૩) દૂધનું તૈલી દ્રવ્ય, જે માખણનું મુખ્ય ઘટક બને છે. (૪) કાપરેલ, અળશીનું તેલ ઇ. જેવાં વનસ્પતિનાં તેલી દ્રવ્યેા. (૫) પ્રાણીજ કે વાનસ્પતિજ ચરખીમાંથી મેળવેલું ગમે તે ખેારાકી દ્રવ્ય, (૬) સૂકા ખારાકમાંથી ઈથર વડે નિષ્કર્ષિત કરાતાં દ્રવ્યે. f content. ટકાવારીમાં દર્શાવવામાં આવતા દૂધમાંને ચરખીને ઘટક. f globules. દૂધમાંનાં કુદરતી ચરખી ગેાલકા-કણે. f. metabolism.ચરખી ચયાપચય. . soluble vitamins. ચરખી તેલ દ્રાવ્ય પ્રજીવકા. f. test. કાઈ પણ પેદાશમાં રહેલા ચરબી ઘટક જાણવાની કસેટી. fattening. પ્રાણી Acharya Shri Kailassagarsuri Gyanmandir feather Achorion કે પક્ષી જાડાં થાય તેવી રીતે તેમને ખવડાવી તગડ બનાવવાં. fatty. ચરબીયુક્ત, મેયુક્ત, મેદીય. f. acid. સ્નેહામ્સ. (ર) કાર્બનિક મે'ને બેઝિક ઍસિડ, જેમાંના કેટલાંક એસિડ ગ્લિસરાઈનની સાથે સંયેન્નઈને ચરખી અને તેલ બને છે. , oil, ચરબીયુક્ત તેલ. fatigue. શ્રાંતિ, થાક, (૨) કે.ઈ મંગના કૈાષની લાંબી ઉત્તેજનાનું પરિણામ. (૨) જમીનની ઉત્પાદકતાને પહે!ચતી હાનિ, faces. ગલફાર. (૨) પ્ર. fauna. સમગ્ર પ્રાણી સમૂહ. (૨) કોઈપણ દેશ, પ્રદેશ, વિસ્તાર કે સમયનાં સઘળાં પ્રાણીઓને સમૂહ. favoid, મધુકાષ્ઠ. favourable અનુકૂળ. favus. મરઘાં – બતકાંને gallinae નામની ફૂગથી થતા ચેપી રાગના એક પ્રકાર; જેમાં તેમની કલગી, કાનની બૂટ છે. જગ્યા પર સફેદ ડાઘ જણાય છે, જે ફેલાઈ જતાં સમગ્ર શરીર પર સફેદ પાપડી ખાઝે છે. fawn. પ્રાણીની ચામડીના રંગ. (૨) હરણનું બચ્ચું. feather. પીંછું. (૨) પક્ષીની ઋષિચર્મીય સંરચના, જે તેના સમસ્ત શરીરને આવરી લે છે. f, eating. જ કરડવાથી, કે ખાટા પાષણથી પીંછાં ખેચવાની પક્ષીઓની ટેવ; આમ કરતાં લેહી નીકળે તે પક્ષીઓમાં પરસ્પરને ખાઈ જવાની વૃત્તિ થાય છે. f follicle. ચામડીમાંની ગઈ, જેમાંથી પીંછાં ઊગી નીકળે છે. f. legged. પગ અને આંગળાં પ૨ પીંછાં હોય તેવાં બચ્ચાં. bursa f. mite. Bdellonyssus Liponyssus bursa) નામનાં મરઘાં - ખતકાં પર થતાં પરજીવી, જે પીંછાં અને ગુદાદ્વારા આગળ ઈંડાં મૂકે જેથી, આ ઉપદ્રવવાળાં પ્રાણીઓને ખંજવાળ આવે છે. f. pecking. એક બીજાને કરડી તેમનાં પીંછાં ખેંચવાની આદત, જેમાં આગળ વધતાં પરસ્પરને ખાઈ જ્વા સુધી For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy