________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
exfoliation
exfoliation. પાન અથવા કલિકાની પતરી ખેરવવી. exhaustion, થાક, શ્રાંતિ. (ર) પાકના ઉતાર એછે! થાય તેવી રીતે વનસ્પતિનાં પાષક દ્રવ્યને થતા ક્ષય.
erine. બાહ્ય સ્વચ, બાહ્ય પડે, માહ્યાવરણ, exo-. બાહ્ય અર્થસૂચક પૂગ. Exobasidium vexans Massee. ચાનું રાગકારી જંતુ.
exocarp. ફલાવરણનું માઘસ્તર. exogonium purga (Hayne) Lindી. પૂણે અને નીલગિરિની શાકીય વનસ્પતિ. જેનાં મૂળની ઔષધિ જુલામ માટે કામમાં આવે છે. exosmosis. ત્વચામાંથી વાયુ કે તરલનું પારગમન (થવું). exostosis. અસ્થિની ખદ્ધિવૃદ્ધિ. exotic. ગત (વનસ્પતિ); બહારથી લાવેલી – આણવામાં આવેલી (વનસ્પતિ). expectorant,શ્વસનમાર્ગમાંથી કફ અને શ્લેષ્મને દૂર કરનાર (ૌષધ), કફ નિસ્સારક.
200
expeller. ખીમાંથી તેલ કાઢવાનું યંત્ર, જેથી તેલ અને ખેાળ છૂટા પડે છે. expiration. ફેફસાંમાંથી હવા બહાર કાઢવી, ઉચ્છવાસ. (૨) વનસ્પત્તિ અને પ્રાણીઓ દ્વારા અંગારવાયુ – કાર્ટૂન ડાયેા*સાઈડનું નિર્ગમન. exposure. પ્રવણતા કે ઢાળની તરફની દિશા.
extension શાળેતર શિક્ષણ. (૨) કૃષિ સંશાધનના પરિણામે ખેડૂતને નિદર્શન અને અન્ય માધ્યમ દ્વારા માહિતગાર કરવાનાં વિસ્તરણ શિક્ષણ, તાલીમ અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
eye
સેવા. ex. agents. સુધારેલી કૃષિ રીતથી ખેડૂતાને માહિતગાર કરનાર કર્મચારી, external. મારું, બહારનું. ex. seed-borne disease વનસ્પતિને થતા રાગ, જેમાં ખીમાંજ રાગેષાક સજીવ એકરૂપ બન્યા વિનાના હેચ છે. ફૂગનાશક દ્રવ્યથી આ રાગને નિયંત્રણમાં લાવી શકાય
છે. ex. seed treatment. મી દ્વારા
કૂંગવાહી શગના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવતી તેની માવજત. extract. સત્ત્વ, (૨) કાચુ ઔષધ કાઈ પણ દ્રાવણમાં પલાળી, અક્રિય દ્રવ્યમાંથી પીગળેલું સક્રિય દ્રચ છૂટું પાડી તેને કેન્દ્રીભૂત કરવું અથવા તે પૂરેપૂરું સુકાઈ જાય ત્યાં સુધી તેનું બાષ્પીભવન કરવું – થવા દેવું અને આમ કરીને તેનું મેળવવામાં આવતું
સત્ત્વ.
extremity. અંગ, ઉપાંગ, અંગને દૂર
સ્થ ભાગ.
exudate. પ્રાણી કે વનસ્પતિની રોગગ્રસ્ત પેશીમાંથી થતા પ્રવાહી સ્રાવ, સ્રવણ. exudation, ગમે તે થા કે છિદ્રમાંથી ગુંદર, રેઝિન, ભેજ જેવા થતા સ્રાવ. (૨) પ્રાણી શરીરનું સ્ખલન કે સ્રવણ. ex. pressure. વનસ્પતિમાં તરલને ઊંચે ચડવા મદદરૂપ બનતું મૂળ તરફનું દબાણ. eye. દૃષ્ટિ માટેનું અંગ. (ર) વિવિધ પ્રાણીએ અને નિમ્ન વનસ્પતિને! રંજક ભાગ, (૩) કંદની કળી. c. cancer. આંખના અધિચ્છદીય કાષમાં કે પ્રાણીઓના એવા અંગમાં થતું કેન્સર – દુષ્ટાભુંí. e. spots. ધણી નિમ્ન વનસ્પતિ અને પ્રાણીઓમાં દેખાતે! રંજક ભાગ, જે જોવાનું કાર્ય કરે છે.
For Private and Personal Use Only