SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 178 drought મધિયા. drought. લાંબા સુકારા. (ર) વનસ્પતિના મૂળ પ્રદેશમાં ભેજની ઊણપ દર્શાવતા સમય; વનસ્પતિની વૃદ્ધિમાં ગંભીર ખાધા ઊભી કરે તેવા લાંબા સમય સુધી જમીનના ભેજ દૂર કરનાર સુકારા. (૩) જળદુકાળ, અનાવૃષ્ટિ, d. resistance. શુષ્કતા વરાધ. (૨) સુકારામાં પણ ટકી શકનાર (વનસ્પતિ). drove. એક જ અતિના પશુઓને સમૂહ. drum. કર્ણપટલ, કાનને પડદે. (૨) નગારું. dr.-head cabbage. લંબગેાળ કાખીને પ્રકાર. d-stick tree. સેકતા, સરગવાની સિંગાનું ઝાડ જેની સિગાનું શાક બને છે અને ખીમમાંથી તેલ નીકળે છે. drupe. અક્િળ; એક બીવાળું–ઠળિયાનું ફળ; એવા પ્રકારનું ફળ જેવા ફલાવરણને કાષ્ટક અંતરાવરણ હોય છે. (૩) અસ્ફટી ફળ. ઊંચા પ્રકારનું એક કેાષી, એક કે બે બીવાળું ફળ. (૪) માવાદાર પીગ, પ્લમ, ચેરી ઇ. જેવું ફળ. drupel. નાનું ષ્ટિઠળિયાવાળું ફળ. (ર) રાસ્પબેરી જેવા ફળ-ગુચ્છનું વ્યક્તિગત ફળ. drupeole. નાનું અષ્ટિ-લિયાવાળું ફળ. dry. શુષ્ક, સૂકું. (ર) વાછરડાને જન્મ આપે તેના ઘેાડા સમય અગાઉ ગાભણી ગાયને દુધ આપતી બંધ કરવી. (૩) વસૂકી ગયેલી (ગાય). (૪ ભેજને દૂર કરી કાઈ પેદાશને સારાવવી, d. basis, સૂકા દ્રવ્યના આધારે ઘટકોની ગણતરી કરવા માટે પૃથક્કરણ કરાતું (ખાતર કે ઢારે માટેના ખેારાક), dr. bun‰à. ઉનાળા દામાન સુકાઈ જતેા અંધારા—બંધ. dr, date. શર્કરા દ્રવ્યનું પ્રમાણ વધારે અને ભેજનું પ્રમાણ એછું હુંય તેવું ખજુર, ખારેક. dr. Fateming. એટા, અચેકસ અને અનિયમિત વરસાવાળા પ્રદેશમાં કરવામાં આવતી ખેતી. (૨) ભારતમાં આવે પ્રદેશ કુલ ખેતી લાયક પ્રદેશના ત્રીા ભાગ જેટલે છે; આર્થિક રીતે અને એક સરખા ધેારણે ઈષ્ટતમ પ્રમાણમાં પાક મેળવી Acharya Shri Kailassagarsuri Gyanmandir dry શકાય તે માટે આછા અને કવેળાના વરસાદને વધુમાં વધુ ભેજ જળવાઈ રહે તે માટે સુધારેલી કૃષિપદ્ધતિ, જેમાં પાળા બનાવવા, પાળાદ્વારા ખેતી કરવી, ખાતર આપવું ૪. ને સમાવેરા થાય છે. dr. feeds. ભૂસું, ધાસ ઇ. જેવાં સૂકાં ખાણ. dr. fruit. સખત ફલાવરણ ધરાવતું ફળ, સૂકા મેવે. dr. gangrene, લેહી નહિ મળવાના પરિણામે સુકાઈ કે મરી જતી પેશી. dr. habitat. શુષ્ક નિવાસ સ્થાન. dr. hand milking. આંચળમાંથી પૂરેપૂરું દૂધ દોહવાઈ જાય તે રીતે દેહવું. dr. heat. ઓછા ભેજવાળી ગરમ હવા. dr. Iand. કુદરતી વરસાદ (સિંચાઈના નહિ)ના પાણીથી પાક વાવવામાં નાવતા હેાય તેવી જમીન, (ર) વેરાન કે અર્ધ-વેરાન વિસ્તાર, મરુભૂમિ. dr. land. farming. જુએ dry farming. dr. mash. કોઈપણ પ્રકારના પ્રવાહીને ઉમેર્યા વિનાજ પીસેલા ધાન્ય કે અન્ય ખાદ્ય પેદાશનું મરચાંબતકાં માટેનું પણ. d". matter. શુકદ્રવ્ય. d. milking. જુએ hand milking. Dr. Northern Wheat Region. સૂકા ઉત્તરને ઘઉંના પ્રદેશ; પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તાર સમેત ભારતના ઉત્તરન ઈ વગાડાતા વિસ્તાર, જેને કૃષિસંશોધન માટે વર્ગીકૃત કરવામાં આવે છે; જેમ વાર્ષિક વરસાદ 762 મિ. મી. કરત! એછે. પડે છે, જેની જમીન જલેાઢ માટીની બનેલી હેચ છે અને જેમાં ઘઉં. જવ, ચણ, મકાઈ અને કપાસના મુખ્ય પાક થાય છે. ”. salt curing. મીઠામાં ચામડાને રાખી હવામાં સૂકવવાની પ્રાક્રય . dr. season. ઓછામાં એછા વરસાદવાળી ઋતુ. dr. substance. સૂકુ દ્રશ્ય-પદાર્થ. . weight meth:1. કોઇપણ પદાર્થના ભેજયુક્ત દ્રવ્યને ખુદ કર્યાં પછી તેનું વજન કરવાની પદ્ધતિ, નિર્જલ શુષ્ક તૈાલ પદ્ધતિ. dr. wood termite. સુકા લાકડામાં For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy