________________
Shri Mahavir Jain Aradhana Kendra
digitalis
www.kobatirth.org
સરળ
રસાયણામાં વિઘટન થવાની પ્રક્રિયા. (૨) ઉષ્મા અને રાસાયણિક ક્રિશ્ર્ચાથી કાઈ પણ દ્રવ્યને નરમ કરવું, દ્રવ્ય ખનાવવું કે પરિવર્તન કરવું તે. d.,salivary. લાળ દ્વારા પાંચન. d., stoma ch. જઠરપાચન. d. coefficient. કોઇ પ્રાણીને પચાવેલા પ્રત્યેક પાષક તત્ત્વની સરેરાશ ટકાવાળી, જે પ્રાણીની જાત, વચ અને અન્ય દેહધર્માંચ પરિસ્થિતિ અનુસાર શિન્ન ભિન્ન વ્હાય છે. આ ટકાવારી પ્રયાગદ્વારા નણી શકાય અને ખાવામાં આવેલા કુલ જથ્થા અનુસાર તેને દર્શાવી શકાય છે. digestive પાચનમાં સહાય કરનાર કારક d. juice. પાચક રસ, ખેરાકને પચાવવામાં મદદરૂપ બનતે રસ. d. tract. પ્રાણીના શરીરમાં અન્તને પસાર થવા માટેનાં સઘળાં અંગે, પાચન માગ.
digitalis. longi તરીકે ઓળખાતી, Digilli purpurea L. નામની મૂળ ૫. યુરેપની પણ કાશ્મીર અને અન્ય ખીણ વિસ્તારમાં થતી શાકીય વનસ્પતિ, જેનાં પાન હૃદય અને પરિવહન તંત્રનાં દર્દોમાં સૌષધ તરીકે ઉપયાગમાં આવે છે; આ વનસ્પતિ કુંડા અને ભેજવાળ વાતાવરણમાં ઊગે છે. અને તેમાં ગ્લાયકાસાઇડ, ડિજિટાકિસન, જિકિસન અને જિટેલિન આવેલાં છે. D. an Ehrh. મૂળ યુરેપની પણ કાશ્મીરમાં ઉગાડવામાં આવતી શાકીય વનસ્પતિ, જેનાં પાનમાંથી બનાવવામાં આવતું ઔષધ હૃદયના રંગમાં તથા પૌષ્ટિક દ્રશ્ચ તરીકે ઉપયાગી છે. D, purpura L. મૂળ પ. યુરેપની પણ કાશ્મીરમાં વાવવામાં ધાવતી શાકીય વનસ્પતિ, જેનાં પાન હૃદયરોગ અને ટોનિક તરીકે ઉપયોગમાં આવે છે. Digitaria cruciata (Nees) A Camus var. esculenta Bor. ઘાસચારા તથા તેના દાણા માટે ખાસ ટેકરીઓમાં દુગાડવામાં આવતી તૃણકુળની વનસ્પતિ. D. sanguinalis Scop.
169
Acharya Shri Kailassagarsuri Gyanmandir
diluent
આરતા.
digitate. પįતના અક્ષપરના સઘળા પર્ણિકાઓ અંગેનું.d. pinnate.
પૅનકાર પક્ષવત્ digression. વિષયાંતર. dihybrid, દ્વિ– સંકર. dikamali. કામાળી; Brillinì ¥~ denia, Gardenia resinifera Roth. {u. {uida Roxb.). નામના કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સુગંધ માટે ઉગાડવામાં આવતા શ્રુપ, જેના ગુંદરમાં બાષ્પશીલ તેલી દ્રવ્ય છે, જે ઘણાં દર્દીમાં ઉપયોગી અને છે. અને માખા તથા કૃમિને દર
For Private and Personal Use Only
રાખે છે.
dikaryon. દ્વિ – કેન્દ્રક. d. phase દ્વિ - કેન્દ્રકાવસ્થા. dilation. વિસ્તરણ, મંદન. dill. ; Anethum graveolens. L. (Peucedanum graveolens Benth. Hook f.).નામની જમ્મુ અને કાશ્મીરમાં થતી વનસ્પતિ, જેનાં બી મસાલા તરીકે તથા વાતારક તરીકે વપરાય છે. Dillenia indica L. આસામ, પ. બંગાળ, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં થતું મધ્યમ કદનું ખાદ્ય ફળ, ફૂલવાળું ઝાડ જેના કાના રેલવેનાં સલેપાટ અને પ્લાય વૂડ બનાવવામાં આવે છે. હાથીએ તેના ખીનું પ્રસરણ કરે છે, કેમકે હાથીએ ને તેનાં ફળ ખૂબ ભાવે છે, માટે અંગ્રેજીમાં તેને lehlal apple કહેવામાં આવે છે. D, hen{agyna Roxb. પશ્ચિમ ભારત, બિહાર અને ખાસમમાં થતું કરમાલ નામનું ખાદ્ય ફળનું ઝાડ, જેની છાલના રેસામાંથી દોરડાં બનાવવામાં આવે છે અને જૂન પાનના કાચકાગળ અને છે, diluent. સાન્દ્ર, જંતુઘ્ન રસચણને છાંટવા માટે ઉપયાગમાં લેવા માટે તેને મદ કરનાર દ્રવ્ય, જેમ પાણી, તેલ, માટી ઇ. પાઇફાઇલાઇટ, શંખજીરૂ, બેન્ટોનાઇટ ઇ.નો સમાવેશ થાય છે. dilute, તનૂ કૃત, મંદીકૃત, અપસાંદ્રિત. (ર) મંદ કરવું, તીવ્રતા કે સાન્દ્રતા ઓછી કરવી. તlu