SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org depreciation depreciation. અવમૂલ્યન, મૂલ્યહાસ, મકાન, યંત્રા ઇ.ના ઘસારાના કારણે તેના મૂલ્યમાં થતા ઘટાડા આવા ઘસારાનું મૂલ્યાંકન અને અંદાજ કાઢી તેને સરવૈયામાં ઉલ્લેખ કરી તેને ગણતરીમાં લેવામાં આવે છે. 163 depressant. ઉપશામક, અવસાદક, depressed.ટેલું, હાસિત. depression. મંદી, વનમન. (ર) પ્રાણીની ચરખીમાં કે જમીનના તલમાં ખારે ગર્ભ. (૩) કાઈ વિસ્તાર કે દેશની આવક અથવા મૂલ્યમાં થતા ઘટાડે. (૪) અવસાદન, વનમન. depressor. અવમંદક, મંદક, અવસાદકારક. depth. કોઈ પણ પ્રાણીની ટાંચ રેખાથી નિમ્ન રેખા સુધીનું ઊંડાણ, (૨) ઊંડાણ. depulp. ફળમાંથી ગર કે માવે! કાઢી લેવા. dequeen. મધપૂડામાંથી રાણી મધમાખને દૂર કરવી, મધપૂડાને રાણી મધમાખથી વંચિત કરવે. derivation. વ્યુત્પન્ન, અવકલજ, (૨) કાઈ રાસાયણિક સંચેાજનના સૂત્રમાં ફેરફાર કરીને તેમાંથી વ્યુત્પન્ન કરાતું (તેને સંબંધિત અન્ય સંયેાજન). derma. dermis. dermal myiasis. એક પ્રકારની માખાના ડિમ્ભ પ્રાણીની ચામડીમાં દર કરી રહે તે. dermatitis. ત્વચાશેથ. (૨) બકરાં – ઘેટાંને થતા વિષાણુજન્ય ચામડીને રોગ આ રાગ રસાયણા, વનસ્પતિ, સૂર્યના તડકા કે પોષક તત્ત્વાની ઊણપથી પણ થાય છે. dermetogen, અધિચમંજન, (૨) વષઁનશીલ પેશીનું નિર્માણ કરનાર આદ્યતર. dermetomycosis. ફૂગથી ચામડીને લાગતે એક પ્રકારના ચેપ. dermetophytes. માત્ર ચામડીને જ ઉપદ્રવ કરનાર ફૂગ. dermetosis. ચામડીને ગમે તે રાગ. dermis. સત્યવચા – ચામડી, અધિચર્મ અને ધેાચર્મ વચ્ચેની ત્વચા, Dermanyssus gallinue, એક પ્રકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir deshi ની ઈતરી. Derris elliptica (Wall. Benth. આરોહી ભ્રુપને પ્રકાર, જે આસામ, કેરળ, કર્ણાટક, તામીલનાડુ અને પંજાબમાં ઉગાડવામ આવે છે, અને જેનાં મૂળ જંતુઘ્ન તરીકે ઉપયાગમાં લેવામાં આવે છે. D, ferruginea (Roxb.) Benth. પૂર્વે હિમાલય અને આસામમાં થતી વનસ્પતિને પ્રકાર, જેનાં મૂળમાંથી જંતુઘ્ન દ્રવ્ય મળે છે. D. powder. Derris spp. નામની વનસ્પતિનાં મૂળમાંથી બનાવવામાં આવત જંતુનાશક ભૂકા, જેમાં નામનું વિષ હેય છે અને તે માલ'ના વિષ તરીકે ઉપયેગમાં લેવામાં આવે છે, D. trifoliata Lour. મહારાષ્ટ્રના દરિયા કાંઠા પર, તામીલનાડુમાં, એરિસા, આસામ અને પ. બંગાળના સુંદરવનમાં થતી વનસ્પતિ, જેનાં મૂળમાંથી જંતુઘ્ન દ્રવ્ય મળે છે. D. uliginosa Benth. મુંબઈ, મદ્રાસ, એરિસાના દરિયાકાંઠા, સુંદરવન અને આસામની વનસ્પતિ. desalinization. પક્ષારીકરણ, વિલવણીકરણ, જમીનમાંથી નિક્ષારન દ્વારા ક્ષારને દૂર કરવે. For Private and Personal Use Only descaling. ભીંગડાં – પાપડી દૂર કરવાં. descending. અવરેહી, અધેાગામી, d.axis. નિમ્નાક્ષ, અવરેહી અક્ષ. descendent. સંતતિ. descent. અનુવંશ.(૨) અવરહ. desert. રણ, મરુભૂમિ; કેવળ વેરાન અથવા છૂટીછવાયી વનસ્પતિ ધરાવતા વિસ્તાર. d. ccimate. મરુસ્થળી બાબાહવા. d. locust. Schistocerca gregaria Fors. નામની ભારતમાં જણાતી તીડની ત્રણ જાતિઓ પૈકીની એક જાતિ, જે ઝૂંડના ઝૂંડમાં આવી વિસ્તૃત રીતે પાક ખાઈ નુકસાન પહે!ચાડે છે, વિશાળ પાચા પર પ્રજનન કરે છે, લાખાં લખાં અંતર કાપે છે, ભારતના વાચવ્ય વિસ્તારોમાં ફૂલેફાલે છે. deshi. દેશી, જેમકે દેશી હળ. d. butter. દહીંની છાશ બનાવી સ્થાનિક
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy