________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
149
cuprocide
ચીનની Geeping ypress નામની વનસ્મૃતિ. Cu.glue Lamkગાવામાં થતી સાયપ્રસ વનસ્પતિ. Cu. semperorens . મૂળ દ. યુરોપની પણ અહીં વાયવ્ય ભારતમાં થતી શેભાની વનસ્પતિ. Gu. torulose D.Don. ગઢવાળઅને કુમાઉનું ઝાડ, જેના કાષ્ટનું ફ્રાનચર, પેન્સિલે દ. બનાવવામાં આવે છે. cuprocide. જંતુઘ્ન તરીકે ઉપયેગમાં લેવામાં આવતું નાનું દ્રાવણ, curative. રાગને ઇલાજ, (૨) રેગના ઈલાજ અંગેનું. Curculigo lifolia Dry. દેશમાનમાં થતે શેરભા માટેના ક્ષુપ, જેનાં ફળ ખાદ્ય છે અને જેના પાનમાંથી માછલીએ પકડવાની જાળ બનાવવામાં આવે છે. C, orcioides Gaertn. કાળીમુસળી નામની કાયમી શાકીય વનસ્પતિ, જે પશ્ચિમઘાટ અને હિમાલયમાં થાય છે અને જેનાં મૂળને દળીને તેને લેટની માફક ઉપયેાગ કરવામાં આવે છે. Curcuma umada Roxb. આાંબાહળ૬૨; ૫. બંગાળ, સાન્ધ્રપ્રદેશ અને તામીલનાડુમાં થતી શાકીય વનસ્પતિ, જેનાં મૂળને મસાલા તરીકે ઉપયેાગમાં લેવામાં આવે છે. Cu. angustifolia Roxb. દ. ભારત, બિહાર, ૫. બંગાળ અને મહારાષ્ટ્રમાં થતી વનસ્પતિ, જેનાં મૂળમાંથી કાજી મળે છે. Cu. aromatica Salisb. (Syn. C. doearnu Roxb. non Kosc.). જંગલી હળદર, રણહળદર; પ. બંગાળ અને કેરળમાં ઉગાડવામાં આવતી વનસ્પતિ, જેનાં મૂળ પુષ્ટિકારક દ્રવ્ય અને વાતહર તરીકે ઉપયાગમાં લેવામાં આવે છે. .Cu. caesia Roxb. કાળી હળદર; ૫. મંગાળમાં થતી વનસ્પતિ, જેનાં મૂળ સૌર્યે પ્રસાધન તરીકે ઉપયેગમાં લેવામાં આવે છે. Cu. domestica_Vale (Syn. Cu.L,onga. Koenig non L.) હળદરઃ મહારાષ્ટ્ર, પ. બંગાળ, તામીલનાડુ, આન્ધ્રપ્રદેશ અને એરિસામાં ઉગાડવામાં આવતી વનસ્પતિ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
curliness
જેનાં મૂળને સૂકા એટલે હળદર મસાલા તરીકે તથા કફ નિસ્સારક તરીકે ઉપયેગમાં લેવામાં આવે છે; પહેલાના સમયમાં સ્ત્રીએ અંગ – સૌયૅ માટે હળદરને! એક પ્રસાધન તરીકે ઉપયોગ કરતી હતી.Cu. leucoria Roxb. બિહારમાં થતી વનસ્પતિ, જેનાં મૂળમાંથી કાંજી મળે છે. Ca. zedoaria (Berg.) Rosc. (Svn. Cu. Cerumbet Roxb). કચૂરા, કચેારા; જંગલી હળદર; ભારતભરમાં થતી વનસ્પતિ જેનાં મૂળ સુગંધી દ્રવ્ય અને સૌંદર્ય પ્રસાધને બનાવવા માટે ઉપયેગમાં લેવામાં આવે છે. Cu. Revumbet Roxb. y Cu. Zedoaria Rosc. curdle. દહીં જેવું નમી જવું, ફાંફાદા થઈ જવું, કંધિત બની જવું. curds. દહીં; કૃત્રિમ કે કુદરતી રીતે દુધનું દહીંમાં થતું પરિવર્તન. (૨) સફેદ રંગના કાલિફલાવરને શાષભાગ, જે સૂરજના તડકા, વરસાદ, હિમ કે જંતુના કારણે બદામી પીળા પડે છે. (૩) રેનેટના કારણે, કુદરતી કે કૃત્રિમ રીતે અથવા મેળવણ નાખીને દૂધનું બનાવવામાં આવતું દહીં. cure. કોઈ પણ પેદાશની સૂકવણી કરીને, ધૂમાડા આપીને, મીઠું દઈને કે તેનું અથાણું બનાવીને તેની જાળવણી કરવી. (૨) ઇલાજ કરવા. (૩) સ્વાસ્થ્ય પાછું મેળવવું, સાજા થવું. (૪) ઈલાજ, ઉપાય. curing. સૂકવણી ઇ. દ્વારા જાળવણી, cu. of cheese ચીંઝની સૂકવણી છે. દ્વારા કરવામાં આવતી જાળવણી.. cu. of chillies. સૂકવણી ઇ. દ્વારા મરચાંની કરવામાં આવતી જાળવણી. cu. of fruits. સૂકવણી ઇદ્વારા ફળની કરવામાં આવતી જાળવણી. cu. of tobacco. સૂકવણી ઇ. દ્વારા તમાકુની કરવામાં આવતી જાળવણી.
curled dock. Rumex crispus L. નામની શાકીય વનસ્પતિ. curliness. વાંકડિયાપણું, લહેરિયાં. (૨) ઘેટાંના શરીર પર ઊન ઉગતા તેના પડતાં લહેરિયા; ખરબચડા ઊન કરતાં લહેરિયા