SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra crumb www.kobatirth.org 146 ચૈ.cr.fibre. કઠણ રેસા; વનસ્પતિને કડક, કાષ્ટીય તંતુને ભાગ, કાર્બોદિત, જેમાં મુખ્યત્વે સેલ્યુલેાઝ, લિગ્નિન, પેન્ટાસાન અને અન્ય દ્રાવ્ય અને અપાચ્ય કન્યા હોચ છે, જે ખે!રાકનું કદ વધારે છે અને પાચનક્રિયામાં મદદરૂપ ખને છે. cr. oil, *ડ પેટ્રોલિચમની એક પેદાશ-ક્રૂડ ઓઈલ, જે પ્રસરવાના, ચાંટવાના અને સંરક્ષક ગુણ ધરાવે છે. cr. sap. વનસ્પતિમાં ટોચ તરફ ચડતા વાનસ્પતિક પેક દ્રવ્યવાળે રસ. crumb. (૧)જમીનની કુદરતી સંરચના. (ર) નાના ગાળાકાર, છિદ્રાળુ અને સહેલાઈથી કચડી શકાય તેવા કકર, મૃદુકણ, cr. structure. જમીનની કુદરતી સરચના. crumpled. કોકડું વળી ગયેલું. crusher. વનસ્પતિમાંથી તેલ, રસ ઇ. કાઢવા માટેનું સાધન કે યંત્ર. crust, પાતળું, સખત અને ભાગી જાય તેવું જમીનનું ઉપરનું પડ, પેડા. crustacea. સ્તરકવચી પ્રાણીઓના સમુદાય જેમાં કરચલા, નાઝા, શ્રીમ્સ ઇ.ના સમાવેશ થાય છે. crutch. ઘેટાના પાછલા પગની વચ્ચેને ભાગ. (૨) મેલું અથવા ઘેટાના મળવાળું ઊન, જે ઘેટાના પાછલા પગ પરથી ઉતારી લેવામાં આવે છે. cryolite. ક્રિયા લાઇટ; સૂત્ર Na2 A1F6; સેડિયમ ફલુએએલ્યુમાઈટ અથવા સેડિચમ એલ્યુમીનિયમ ફલુએરાઈડ નામનું જંતુનાશક રસાયણ, જેને કરડતાં કે રસ ચૂસતાં જંતુઓની સામે ભ્રકારૂપે કે છંટકાવ તરીકે ઉપયેગમાં લેવામાં આવે છે. cryophilic bacteria. ષૅ અને પ્રક્રિયા માટે ઓછા ઉષ્ણત માનમાં ઉછરતા જીવાણુ. Cryophytum cristallinum (L.) N.E.Br. ex E.P. Phillips. બગીચાની શાકીય વનસ્પતિ. cryoscope. દૂધનું કારબિંદુ જાણવા માટેનું સાધન, cryptogam. અપુષ્પ વનસ્પતિ; અ Acharya Shri Kailassagarsuri Gyanmandir cubeb બીજધારી અપુષ્પ વનસ્પતિ; પુષ્પ અને બીજ વિનાના અસ્પષ્ટ પ્રજનનાંગાવાળી વનસ્પતિ; જેમ લીલ, ફગ, શૈવાક એટલે લાઈ કેન, શેવાળને સમાવેશ થાય છે અને જે બીન્નણુ દ્વારા પ્રજનન કરે છે. Cryptolepsis buchanani R. & S. સ્થાનિક મહત્ત્વ ધરાવતાં છાંવાળી વનસ્પતિ. Cryptomeria jahonira (L.F.) D. Don.પશ્ચિમ હિમાલય, સ્વાસામ, નીલગિર અને દાર્જિલિંગમાં થતું એક વૃક્ષ, જેના માવામાંથી ક્રાફટ કાગળ – વાંસ કાગળ બનાવવામાં આવે છે. crytophyte. જમીન પર અથવ પાણીમાં ઊગતી વનસ્પતિ, જેની કળી, પ્રરાહુ ટોચ કે બીજાણુ પ્રતિકૂળ ઋતુમાં પણ જીવતાં રહે છે. cryptorchid. વૃષણ કોથળીમાં જેના વૃષણ ઉતરતા ન હાચ તેવું નર પ્રાણી. Cryptorphychus gravis. કેરીમાં પડતું જંતુ. Cr. mangijarae. કરીમા પડતું જંતુ Cryptostegia grandiflora(Roxb.) R.Br. ખર વેલ. criptoxanthin, મકાઈ અને અન્ય ધાન્યામાંનું કેરેટીનવાળું પીળું રંજક દ્રવ્ય. crystal. સ્ફટિકીય, ૫ાસાદાર. cr. sugar.શુદ્ધશર્કરા, ઈક્ષુશર્કરા જે કારખાનામાં યંત્રાની મદદથી દાણાદાર બનાવવામાં આવે છે. crystallised fruit or vegetable. પાસાદાર શર્કરાનું આવરણ ધરાવતી મીડી વાનગી કે મીઠાઈ, crystalloid. પ્રાણીજ ત્વચા દ્વારા દ્રાવણમાં સરળતાથી પ્રસરતું દ્રશ્ય. (૨) કેટલીક વાનસ્પતિક પેશીમાં લેવામાં આવતું પ્રેટીન સ્ફટિક, For Private and Personal Use Only Cuban bast. Hibiscus tiliaceus L. (Paribium tiliaceum St. Hill.). નામની પધારી વનસ્પતિ, જેની છાલના રેસામાંથી દોરડાં બને છે. cubeb. C. officinlis Raf. શીતલચીની, કખાખ ચીની નામની કર્ણાટકમાં
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy