SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 136 cormophyte દ્વિતીયક ધનકંદ. cormlet. જુએ cormel. cormous. નર્કવાળી (વનસ્પતિ). cormus. ધનકંદ. cormophyte. થડ, મૂળ અને પર્ણમાં બિન ખનેલા ભાગવાળી વનસ્પતિ. cormorant, માછલી ખાનાર જલવાસી પંખી, જે માછલી પકડવા ડૂબકી મારે છે. corn. ઘઉં કે જવ જેવા ધાન્યના દાણા: તાજ. c. cob, મકાઈના ડાડાને કાષ્ઠીય અંતઃસ્થ ભાગ, જે ઢારને ખાવા માટે અપાય છે. c. on the cob. મકાઈના કાચા દુધિયા દાણા. (૨) દાણા કાઢી લીયા વિનાને મકાઈના ડાડા, cormlet. મકાઇના કાચા ડાડા. cornea, આંખના ડાળાના અગ્રસ્થ તલનું પારદર્શક વ્યાવરણ. (ર) સંયુક્ત આંખન પારદર્શક ભાગનું પ્રત્યેક તત્ત્વ. (૩) સ્વચ્છા, શુકલ મંડળ. corneous. ભૃંગી, ભૃંગીય. cornicle. મરધીના પગના પ્રવધું, જે વચ વધતાં સખત અને છે, પણ મરઘીના પ્રવર્ષ જેવા નથી હાતે. Cornish, ભારે, માંસ આપનાર મરઘાની ઇંગ્લેંડની આલાદ, cornua. ગર્ભગ્રીવામાંથી ગર્ભાશયને ખે ભાગમ વહેંચનાર બે નલિકાઓ. corolla. દલપુંજ, લચક્ર, ફૂલમણિ, પુષ્પમણિ. Coromandel. એક પ્રકારની ભેાંચસિંગ, જેનાં ફેફાં નાનાં હાય છે, તેમાં એક કે બે જ દાણા હોય છે અને તેની સિંગમાંથી 49 ટકા તેલ નીકળે છે. C. ebony persimmon. ટીમરું. Diosbyros melanoxylon Roxb. D. Tupru Buch-Hem. નામનું મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, અને પશ્ચિમ ભારતમાં થતું ખાદ્ય ફળધારી વૃક્ષ, જેનાં પાન બીડી બનાવવામાં, છાલ અને અર્ધ પાકાં ફળ, ચામડાં કમાવવામાં ઉપયાગી છે. corona. પુષ્પમુગટ, કેટલાંક પુષ્પાના ધ્વપુંજની અંદરના ભાગમાં થતા ઉપાંગા, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only cortex coronet. coronal root, મુગટ સદશ કે ચક્રીય મૂળ, જે જમીનની સપાટી પર હોય છે. coronary. મુગટ જેવું, મુગટ સંદેશ અથવા ચક્રીય કે ગાળ. પુષ્પ મુગટ. corporation, farming.કૃષિનિગમ, corpus, નિકાય, સંસ્થા. (૨) કોઈ પણ અંગના સમાંગ ભાગ. c. luteum. લેહીના ગઠ્ઠામાંથી બનેલી અને માદા પ્રાણીના ખીજમાચન બાદ ફાટેલા કાષ્ટના અવકાશમાં ભરાઈ જતી અંત:સ્રાવી સંરચના; જે ગાયામાં પીળી અને ભેંસામાં કેસરી હોય છે અને જે પ્રાજેક્શન નામને સ્રાવ સ્રવે છે. corpuscle. કોઈ પણ પ્રવાહી કે આધાર દ્રવ્યમાં તરતા રહેતા જીવરસીય કાષ. (૨) રક્તકણ, correlation, સહસંબંધ. c, nega tive, ૠણ સહસંબંધ. c., positive. ધન સહસંબંધ. c., significance of સહસંબંધનું મહત્ત્વ. c coefficient. સહસંબંધગુણાંક, c. ratio સહસંબંધ ગુણાત્તર. corrosion. ખવાણ, ક્ષાર, સંક્ષારણ corrosive sublimate. Hg Cl3; મકર્ક્યુરી ખાચકલેરાઇડ કે મકર્યુંરિક ક્લેરાઇડ. (૨) તંબલી રંગનું વિષ, જે રંગ વિનાનું, ગંધ વિનાનું અને સફેદ દાણાદાર કે ભ્રકારૂપે જલદ્રાવ્ય છે. ચેપ પ્રતિકારક અને જંતુનાશક તરીકે તે અસરકારક છે. corrugated, નાળીદાર, લહેરદાર. ૮૦rrugation irrigation. સિંચાઇની નાળા પદ્ધતિ, જે પાસેપાસે ઊગતા પાક માટે ઉપયોગમાં લેવાય છે. corrugations, પાસે પાસે ઊગતા ઘાસચાર કે નાના અનાજ જેવા પાકને સિંચાઈ આપવા માટે કરવામાં આવેલા નાના ચાસ. cortex. વટ, ખાત્મક, ખાધસ્તરીય પ્રાંતસ્થા. (૨) પ્રાથમિક દેહના મધ્ય નલિકાને બહારથી બાહ્યાવરણથી અને અંદરથી અંતઃસ્થ ચર્મ – કલાથી આવરત ભાગ. (૩) પ્રમસ્તિષ્કનું ધૂસર દ્રવ્ય. corticu
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy