SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra contractible www.kobatirth.org 133 planting. ટેકરી કે ઢોળાવ પર ફળ ઝાડ કે અન્ય પાક વાવવાની પદ્ધતિ, જેમાં એક સરખા ઢાળાવ પર ઢાળાવના કાટખૂણે ઝાડની હાર વાવવામાં આવે છે, જેથી કેવાણને અટકાવી શકાય છે. c. terracing. માટીના ઢેર રચી, ઢોળાવ પર સેાપાન – પગથિયાં બનાવવાની પદ્ધતિ, c. trenching. વણખેડ જમીનમાં પાળા આગળ ખાઈ ખેાદવાની પદ્ધતિ. contouring. ભારે વરસાદવાળા પ્રદેશોમાં ઘેવાણ અટકાવવા માટે અથવા ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ભૂમિગત ભેજ જાળવવા પાળા આગળ હળ ફેરવી ચાસ, કિનાર કે ખાઈ બનાવવી. contractible. સંકોચનશીલ. c. vacrole. સંકાચનશીલ રસધાની. contributory. સહાયકારી, પૂરક. contrivance. યુક્તિ, control, નિયંત્રણ, અંકુશ. (૨) વાનસ્પતિક કે પ્રાણીજ રાગ, જંતુ, ઘાસપાત ઇથી થતી હાનિ રોકવાની ગમે તે પદ્ધતિ. (૩) પ્રયાગમાં તુલનાના હેતુ માટે ઉપયેગમાં લેવામાં આવતું ધેારણસરનું controlled price. નિયંત્રિત કિંમત, અંકુશિત કિંમત. controversial. વિવાદાસ્પદ. માય. contasion. અંત:ક્ષત, મૂઢમાર. (૨) પ્રાણીન! શરીરની બહારની સપાટીની નીચેની પેશાને થતી હાનિ. (ક) ઉઝરડા, convalescence. સાન્ન થવાના સમય; માંગી બાદ ધીમે ધીમે પુન: સ્વાસ્થ્ય મેળવવાની અવસ્થા, રેગેાપશમનનો સમય - અવસ્થા. convalescent. માંગી ખાદ સાજી થઈ રહેલી વ્યક્તિ. convergent improvement. એકાન્મુખી ક્રમેન્નતિ; કેન્દ્રગામી સુધારણા. convex. ઉત્તલ, બહિર્ગોળ. convolute. ચિત, વિંટળાયેલું, સુંવલચિત (પણ). convolution. વચન. (૨) મસ્તિષ્ક કે આંતરડાનું વીંટળાઈ જવું, Convolvulus aryensis L. ચાંદવેલ, Acharya Shri Kailassagarsuri Gyanmandir co-op• વેલડી, ખેતરાઉ કુદરતી, હરણ, નારી. C. batatas. શક્કરિયા. C. ispidus Vahl. એક વનસ્પતિ. C. microphyllus Sieb. ધેાળી શંખાવલી. C. nervosis Brm. f. ધાવેલ, શાભા માટે વાવવામાં આવતી વનસ્પતિને એક પ્રકાર. c. pluricaulis Choim. શંખાવલી, શંખપુષ્પી. C. retans. વનસ્પતિને એક પ્રકાર. C. splendens Hornem. વનસ્પતિને એક પ્રકાર. convulsion. તાણ, આંચકી. (ર) કાઈ પ્રાણીના મગજ કે કરોડરજ્જુમાં વિપરીત કાર્યોની નૈદાનિક અવસ્થા, જેમાં સ્નાયુએ સંકાચાય છે, અને શરીરમાં ભારે જખરા આંચકા આવે છે. Conyza balsamifera L. હિંદીમાં જેને કકાંદા કહે છે તે હિમાલય, આસામ અને ખાસી ટેકરીઓમાં થતા નાના છેડ છે, જેનાં પાન સુવાસિત છે અને જેમાંથી કપૂર નીકળતું હોવાનું માનવામાં આવતું હતું. Cookia puncłala Retz. અગ્નિજળ; ઓરિસા અને બિહારમાં થતી એક વનસ્પતિ, જેનાં ફળ ખાવાના કામમાં આવે છે. coop. તારની નાની વાડ, જેમાં બચ્ચાંને રાખવામાં આવે છે. co-op. સહકારી (મંડળી). co-operation, ચાકસ પ્રકારની આર્થિક આાવચકતા પૂરી પાડવા માટે સ્વૈચ્છિક રીતે એકઠા થઈ કાઈ સંસ્થાની રચના કરવાની એક પદ્ધતિ. 1904માં ગ્રામ ૠણ રાહત માટે આવા પ્રકારની સંસ્થા રચવાના પ્રારંભ થયે। મનાય છે. (૨) સહકાર, સહયોગ. co.operative. સહકારી, સહયાગી. c. administration. સહકારી પ્રબંધ, સહકારી વહીવટ. C. Credit Societies Act, 1901ની સાલમાં સહકારી ધિરાણમંડળીના કામકાજનું નિયમન કરતા ઘડવામાં આવેલે કાચા, સહકારી ધિરાણ (સહકારી) મંડળીઓને અધિનિયમ. c. enterprise. સહકારી સાહસ. (૨) સહકારી ધારણે કેાઈ ઔદ્યોગિક ' For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy