SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org cloven footed cloven footed. ફાટેલી ખરીવાળું, clover. શિમ્મી કુળની Trifolium પ્રાતિની હલકા પ્રકારની વનસ્પતિ, જેને સારે ચારે અને છે. (2) Medicago, Lespedeza અને Melilotus પ્રજાતિની વનસ્પતિ આગળ લગાડવામાં આવતા શબ્દ. cl. crown wart. Physoderma lifoli cloverને થતે રેગ. c, dwny mildew. cloyerને થતા રાગ.. rootrot.Pellicularia filamentosaથી cloverને થતા રાગ. cl. rust. Uromyces trifolia અને Uminor. નામની ફૂગથી થતે રાગ. cl. sooty blotch. Cymadothia trifoli cloverને થતા રોગ. club. મગદળ, મગદૂળ જેવું જાડું. cl. root. મગદળી મૂળ. cl. wheat. ઘઉં Triticum compactum Host. નામની તૃણકુળની ચારા માટે ઉગાડવામાં આવતી વનસ્પતિ. clue. સંકેત. clump. વનસ્પતિનું ઝૂંડ. (ર) મૂળ કે મૂળ પ્રકાંડના જથ્થા. 119 cluster. એકઠી થયા પછી અથવા શિયાળા દરમિયાન મધમાખીઓ એકબીજાને વળગી રહે તેવું સ્વરૂપ. (ર) પરસ્પરની ખૂબ જ પાસે પાસે ઊગતા, ગઢવેલા, સંખ્યાબંધ છેડને સમૂહ. cl. bean. ગવાર; શિમ્બી વર્ગની Clyamosis soraoides DC. C. tetragonolaba (L.). Taub. Psoralea tetragonoloha (L.). નામની વનસ્પતિ, જે ચારા તરીકે પણ ઉપયેગમાં આવે છે. દાણા ઢોરને વડાવાચ છે, લીલી ગવારનું શાક બના વવામાં આવે છે, તેમાં પ્રજીવકા એ’ અને સી’ તથા લેહ છે. cl. h. bacterial leaf spot. Xanthomonas cynopsidiથી ગવારને થતે એક રાગ; cl.. dry root rot. Macrophomina phaseolથી ગવારને થતા રાગ. cl. . leaf coagulant spot. Alternaria brassicaeથી ગવારને થતા રાગ, cl. b. ozonium wilt. Ozonium texanum var. parasiticumથી ગવારને થતા રાગ. cl. b. powdery mildew. Lereiklula tauricaથી ગવારને થતા રાગ. cl. b. root rot. Pellicularia filamentosaથી ગવારને થતે રાગ. cl. h. sclerotial disease. Pellicularia rolfiથી ગવારને થતા રંગ cl, fig.ઉમરે; Ficus goolereea Roxb, નામની ખાદ્ય ફળની વનસ્પતિ, જેનાં પાનના ચારે અને છે અને છાલ - ચામડાં કમાવવામાં ઉપયોગી અને છે. cl, primordim. દ્રાક્ષના ઝૂમખામાં વ્યાખરે પરિણમતી પ્રાથમિક વૃદ્ધિ. cl. thinning. દ્રાક્ષ ખાઝવા માંડે ત્યારે સારા પાક થઈ શકાય તે માટે પસંâગીયુક્ત દ્રાક્ષના મખાને દૂર કરવાની પ્રક્રિયા.. clutch. ઈંડાંને સમૂહ. (૨) મરધાનાં અચ્ચાંને સમુદાય. Clytostoma callistegioides (Cham) (Syn. Bignonia speciosa R. Grah). મૂળ ખાઝિલ અને આર્જેન્ટિનાના પણ અહીં બગીચામાં ઉગાડવામાં આવતે ક્ષુષ. cm. સેન્ટિમીટર; centemeterનું સંક્ષેપરૂપ, ઈંચના લગભગ 2/5મેા ભાગ. Cnemidocoptes gallinae. મરધાખતના પરજીવી કીટ. Cn. mutans, મરચાના પગમાં જંતુના કારવાથી થતી રાગાવસ્થા. coagulant. પ્રવાહીને ઘનીભૂત કરનાર દ્રવ્ય, જેમ કે નૈનિન. (ર) લેહીને નમી જતું બનાવનાર પ્રશ્ચિક કે કારક, coagulate. ધનીભૂત બનાવવું, કુંતિ કરવું. coagulated protein. કેંદ્ભુિત – નીભૂત પ્રેટીન. coagulation. ઘનીભવન, સ્પંદન, (ર) દૂધ, લેહી . જેવા પ્રવાહીનું ગઠ્ઠામાં થતું રૂપાંતર. coagulin. ધનીકારક પ્રક્રિયક, coa Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy