________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
chutney
આવે છે. chutney. ચટણી; કાપેલાં ફળ કે શાકશાજીની મસાલા ભેળવીને તીખી કે મીઠી બનાવવામાં આવતી વાનગીને પ્રકાર. chyle. લસિકા પ્રવાહી, જેમાં મેદ્રીય તત્ત્વ વિશેષ હેાય છે. chyme અંશત: પચેલા ખેારાક અને પચેલા રસવાળું, જઠરમાંથી ગ્રહણીમાં જતું પ્રવાહી.
cicataix. વનસ્પતિમાં દેખાતું ક્ષતચિહ્ન. Cicca acida (L.) Merr. (Syn. Phyllanthus acidus (L.) Skeels; Averrhoa acida L.), હરફારેવડી, રાયકાંકણ, ખાટાં આાંખળાં, ૫. બંગાળ, અને દ. ભારતમાં થતું નાનું ઝાડ, જેનાં ફળ અને પાન ખાવાના કામ આવે છે, છાલ ચામડાં કમાવવા માટે ઉપયેગમાં લેવામાં આવે છે. C. disticha. ખળાકુળના શાભાનેા છેડ.
icer arietinum . ચણા; મૂળ ૬. યુરોપની પણ હવે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશમાં થતી શાકીય વનસ્પતિ, જેનાં ખી ખાય છે અને જે સલાડ અને ધાસચારા માટે ઉપયાગી મને છે.
111
Cichorium endivia L. ઉત્તર ભારતમાં થતા શાકીય છેાડ, જેનાં પાનની શાકભાજી થાય છે. C. intybus L. મૂળ યુરોપની પણ અહીં યંાખ અને અન્ધ્રપ્રદેશમાં થતી વનસ્પતિ, જે શાકભાજી તરીકે ઉપયેાગમાં આવે છે. cigarette beetle. Lisioderma serricorne Fab. નામનું સંઘરેલી તમાકુ, ધાણા, રાઈ, જીરૂ, હળદર, સૂંઠ ઇ.માં પડતું જંતુ.
Cigar filler. સિગારની વચમાં મુકાતાં તમાકુનાં પાન. c. wrapper. સિગારને વિંટાળવા માટે ઉપયોગમાં લેવાતા તમાકુનાં
પાન,
cilia (ખ.વ.) (cilium એ.વ.). કેશવંતુ, ચલન રામ, રામ,લેમ, પદ્મ, પાંપણ, ખાધુ ત્વચા પરના વાળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Cinnamomum
જેવા પ્રવ, જે જલીય અને એક કાષી સવમાં પ્રચલન ક્રિયામાં સહાય કરે છે અને અન્ય પ્રાણીઓમાં શ્લેષીય દ્રવ્યનું ઉત્સર્જન કરે છે. (૨) પાંપણ. (૩) પાંદડાંને કિનારી પર વાળ જેવી રચના, ciliate. રામિલ અંગની મદદથી ચાલતા પ્રજીવ. ciliated. પક્ષ્મ – પાંપણ – રામયુક્ત,
મિલ. Cimex rotundatus. માંકણ. cinchona. ક્વિનાઈન; Cinchona નામનું સદારિત વૃક્ષ, જેમાંથી ક્વિનાઈન સલ્ફેટ અને અન્ય આકેલેઈડ દ્રવ્યે કાઢવામાં આાવે છે. મૂળ, પ્રકાંડ અને છાલમાંથી વિનાઈન મળે છે. 5 થી 6 pH ધરાવતી જમીનમાં વ્યા વૃક્ષ થાય છે. c. black root rot. સિકાનાને Resellinia sph.થી થતા એક પ્રકારના રાગ. c. brown root disease. સિકાનાને Fomes noxiuત્થી સિકાનાને થતા રાગના એક પ્રકાર. C. calisaya Wedd. ક્વિનાઈન; મૂળ દ. અમેરિકામાં પણ હવે નીલગિરિ અને સિક્કિમમાં થતું સિકાનાનું ઝાડ, જેની છાલમાંથી ક્વિનાઈન મળે છે, જે મલેરિચાના ઈલાજ તરીકે ઔષધની ગરજ સારે છે. C. ledgeriana Moens ex Trimen, ક્વિનાઈન; પં. બંગાળ, ખાસી ટેકરીઓ અને દ. ભારતમાં થતું સિંકાનાનું વૃક્ષ, જેનું વિનાઈન મલેરિયામાં ઔષધ તરીકે સ્થાપવામાં આવે છે. c. pink disease. Corticium salmonicolor નામના જંતુથી સિંકાના વૃક્ષને થતા રોગના પ્રકાર. c. seedling blight and damping off. Phytophthora sph. અને Macrophomina phaseliથી સિંકાનાને થતા એક રાગ. c. stem canker Botryodiplodia theobromaથી સિંકાતાને થતા રાગના એક પ્રકાર. c. succirubra Pavon ex Klozesc ક્વિનાઈન; મધ્યપ્રદેશ અને દ. ભારતમાં થતું સિકાનાનું ઝાડ, જેનું ક્વિનાઈન મલે. રિયામાં ઔષધ તરીકે આપવામાં આવે છે.
For Private and Personal Use Only