________________
Shri Mahavir Jain Aradhana Kendra
Chokla sheep
www.kobatirth.org
109
થતી ગૂંગળામણ, જેથી ખેચેની થાય, લાળ ગળે અને શ્વાસ રોકાઈ જાય.
Chokla sheep. રાજસ્થાનમાં ધેટાની એક એલાદ જેના ઊનના ગલિચા બને. cholera. વિભૂચિકા; પશુઓ અને પંખીએમાં થતા એક પ્રકારને કાલેરા, cholesterol. પીતધન; સૌ પ્રાણી પેશીમાં જોવામાં આવતા સ્ફટિકીય સ્ટેશલ, પણ મોટા ભાગે પિત્તારૂણ, ઈંડાની જરદી, ચેતાપેશી અને દૂધમાં તે હોચ છે. choline. પ્રજીવક ‘બી' સંકુલને એક ઘટક; વનસ્પતિ અને પ્રાણીઓમાં રહેલું કાનિક સંયેાજન, જે વૃદ્ધિ માટે અગ ત્યનું છે. chomophyte તિરાડા, ફ્રાટ અને શૈલ કાટમાળમાં ઉગતી વનસ્પતિ. Chonemorpha fragrans (Moon) Alston (Syn, C. macrophylla G. Don). શેભા માટેના એક કારેહી શ્રુપ, જેના રેસાની માછલીઓ પકડવાની નળ અનાવવામાં આવે છે. chora. Angelica glauca Edgew. નામની કાશ્મીરમાં થતી શાકીય વનસ્પતિ જેનાં મૂળ મસાલા તરીકે ઉપયોગી બને છે, chorion. જરાયુ, (૨) ઈંડાના કોચલાની અંદરની તંતુમય એ ત્વચા પૈકાની બહાર તરફની ત્વચા, (૬) સતનાના સંપ્રભુત ભ્રણને આવરી લેતી બાહ્ય ત્વચા – જરાયુ, આર. (૪) વનસ્પતિ ખીજના મૂળક બ કેન્દ્રનું મેદીય નરમ દ્રવ્ય Chorioptes symbiotes i chorioptic mange નામની વિકૃતિ પેદ્યા કરનાર ઈતડી.chorioptic mange. Chorioptes symbiotes નામની ઈતડીથી ઢારને થતે રાગને એક પ્રકાર; પૂછડાનાં મૂળમાં ઈતડી લાગેલી હોય છે અને જેમાં મસા જેવી વિકૃતિ થાય છે. Chorizon. મુદ્દા પરિચ્છેદિકાનું નિમ્નતમ સંસ્તર, જેમ ખવાણ પામેલા શૈલદ્રવ્ય અને ખવાણ નહિ પામેલું શૈલદ્રવ્ય અનુક્રમે ઉપરના અને નીચેના ભાગમાં હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
chronic
chota halkusn. Leacas aspera Spreng નામનું ઘાસપાત. christophine, એક સારોહી વેલ. Christ's thorn, Cariassacraindas L. નામની રક્ષણાત્મક વાડ બનાવવામાં ઉપયેગી મનાતી વનસ્પતિ. જેમાં પ્રજીવક સી' હોય છે. chromatid. રંગતંતુક, chromatin. રંગક્ષમ રંગગ્રાહી. ch. fibre. રંગગ્રાહી તંતુ. chromatophore. માછલીની ત્વચામાં જોવામાં આવતા. રંજક કોષ. chromogen. રંગજનક. chro mogenic bacteria. દ્રવ્યમાં રંગ બનાવતાર જીવાણુ, રંગજનક જીવાણુ. chromoproteins. હીમેટીન એવા કાઈ દ્રવ્ય સાથેનું પ્રેાટીનનું સંયેાજન, જે લેહીમાંના હીમેાગ્લાબીનનું લાલ રંગ નાતું દ્રવ્ય છે. chromosome. રંગસૂત્ર, ગુણસૂત્ર, કોષકેન્દ્રના વિભાજનના સમયે, કાષકેન્દ્રમાં દેખાતું સૂક્ષ્મ રંજક સૂત્ર, જે સૂત્ર જનીન ધરાવે છે. કોઈ પણ સજીવની ાતિમાં તેની સંખ્યા નિશ્ચિત હોય છે અને તે વંશાગત લક્ષા માટેના સેતુની ગરજ સારે છે; લૈંગિક યુગ્મન સમયે બનતા ફલિતાંડમાં, નર અને માદા પિતૃએ તરફથી સમાન ભાગે ના સૂત્ર જન્મનાર સંતતિમાં જાય છે. ch. behaviour. રંગસૂત્ર વર્તાવ. ch. group. રંગસૂત્ર સમૂહ. ch. map. રંગસૂત્ર ચિત્ર. ch. ring. રંગસૂત્ર વલય. ch. theory. રંગસૂત્રના સિદ્ધાંત. ch. theory of heredity. આનુવંશિકતા અંગેના રંગસૂત્રને સિદ્ધાંત.
For Private and Personal Use Only
chronic. (૧) (રાગની) તીર્થંકાલીનતા. (૨) છÇ, પુરાણુ, લાંબા સમયનું. ch. bacillary diarrhoea દીર્થંકાલીન દંડાણુજન્ય અતિસાર, ch. bacterial dysentry. દીર્ઘકાલીન મર. ch. bovine haematuria. પ્રારંભમાં ઘેાડે થાડે અને ત્યાર બાદ સતત ઢારનાં