SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra casuarina www.kobatirth.org પ્રાણી મેટાં અને લાખા હાડકાનું બને છે. casuarina. જંગલી સરું; શંકુ આકારનું સદા હરિત, ખીર્થી ઊગતું ઝાડ, જેનું કાણ્ડ બળતણ તરીકે ઉપયેગમાં આવે છે. c. equaselifolia L (Syn. C. munical Roxb.). જંગલી સરુ. c. süberse જંગલી સરું. Ott. & Diet. નીલગિરિમાં થતું ઝાડ, જેની છાલ ચામડાં કમવવા માટે ઉપયાગી બને catolic phase. અપચયી અવસ્થા. catabolism. Katabolism. ચાપચયમાં અપચચ –વિધટનની છે; વ સ્થ catalase. હાઇડ્રોજન પેરોકસાઇડને વિíરત કરી પાણીને વિક ઐકિસજનમાં પરિવર્તિત કરનાર ઉત્સેયક. catalyse. ઉત્પ્રેરક કરવું. catalyser. catalysor, ઉત્પ્રેરક, catalysis. ઉત્પ્રેરણ, ઉઘ્ધકની હાજરીમાં પ્રતિક્રિયામાં નવા પ્રવેગ અથવા પ્રતિક્રિયાને! અભાવ. catalyst. ઉત્પ્રેરક, પ્રતિક્રિયાને પ્રવેગિત કરતાર કે અટકાવનાર કે શરૂ કરનાર પ્રક્રિયક. catalytic. ઉત્પ્રેરક, cataphoresis. વિદ્યુત સંચાર. cataphyll, રેહનાં પ્રાથમિક પર્ણો. cataract. પ્રાણીની આ ંખમાં આવતા મેતિયે, જે આંખની વ્હેવાની શક્તિમાં બાધારૂપ બને છે. catarrh. શ્લેષ્મકલા, ખાસ કરીને માથા, ગળા કે જડરની કલાને આવતા સાળે, જેથી પાતળા પાણી જેવે સ્રાવ થાય, સળેખમ, શરદી. c. fever. શરદીને તાવ, શ્લેષ્મ જવર. catch crop. અંતવર્તી ફસલ- પાક, બે વારાફરતી આવતી મેાસમની વચમાં વાવવામાં આવતા પાક. (૨) એક પાક નિષ્ફળ ગયા પછી વાવેલે પાક, અથવા સાધારણ પાક માટે મેડું થયું હોય ત્યારે યાછેતરી વાવેલા પાક. (૩) એક જ ઋતુમાં નયમિત પાકની વચમાં વાવેલે પાક. catching net. પક્ષીને પકડવાની એની. 95 Acharya Shri Kailassagarsuri Gyanmandir catla catchment area. સ્રાવક્ષેત્ર, વાહક્ષેત્ર. (૨) કાઈ જળાશય, સરેશવર કે તળાવ અથવા નદીને પાણી આપનાર ક્ષેત્ર, c. basin. જલવાહનું ક્ષેત્ર. catch up, ketch up. ટામેટાનું મસાલેદાર કચુંબર, કેચપ, catech. (૧) કેટલીક વનસ્પતિનાં છાલ, કાષ્ઠ કે ફળમાંથી ટેનિનવાળું દ્રવ્ય. (૨) કાશે. For Private and Personal Use Only category. કક્ષા, કેટ, વ. catena. મૃર્શેખલા . caterpillar. ચળ. (૨) પતંગિયાનું કૃમિ જેવું ડિસ્લ. (૩) પૂરક પેંડાની સાથે જોડેલું વાહન અથવા સળંગ શુખલાવાળી સાંકળવાળું વાહન. Cateshsea shinosa L. કાંટાળે! સુપ જે બગીચામાં વવાય છે. catface. ટામેટાની દેહધર્મીય વિકૃતિ. (ર) ઝાડને: રુઝાતે કે રુઝાઈ ગયેલે ત્રણ, catfish. Mystus seengala નામની ભારતભરમાં લેવામાં આવતી નદીની માછલી. cathartic. રેચક, આંતરડાને મળ સાફ કરનાર દ્રવ્યુ. catheter. મૂત્ર નલિકા, (૨) મૂત્ર કે અન્ય પ્રવાહીને શરીરમાંથી બહાર કાઢવા કે કાઈ પ્રવાહી અથવા કૃત્રિમ વીર્યં સ્થાપનાની પ્રક્રિયા દરમિયાન યુનિશ્રીવામાં દાખલ કરવા માટે ઉપયે!ગમાં લેવાની ધાતુ, રબર કે પ્લાસ્ટિકની નળી કે તેવા પ્રકારનું સાધન. cation. ધનાચન - c. exchange. ધનાચન વિનિમય; દ્રાવણમાં રહેલા ધનાચન અને કલિલ પર રહેલા ધનાયન કે તલ – સક્રિય દ્રવ્યેાની વચ્ચે થતે વિનિમ. c. exchange capacity. જમીનમાં રોષાયેલા વિનિમયક્ષમ ધનાચનની કુલ સંખ્યા, જે મિલિતુલ્યાંકમાં દર્શાવવામાં આવે છે, catkin. એકલિંગી પુષ્પાનો સૂક્ષ્માગ્ર, એક પ્રકારનો અિડાલમુખી પુષ્પવિન્યાસ. catla. Calla cala. નામની કા
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy