________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભાતનો ઈતિહાસ
નેક નામદાર હિઝ હાઇનેસ નજમુદ્દૌલા મુમતાઝ-ઉલ-મુલ્ક મોમીન ખાન બહાદુર દિલાવરજંગ નવાબ મિરઝાં હુસેન યાવરખાન બહાદુર ખંભાતના નામદાર નવાબ સાહેબ બહાદુરના હુકમથી
પ્રસિદ્ધ રાવસાહેબ પુરષોત્તમ જોગીભાઈ ભટ્ટ બી.એ. એલએલ.બી.
ઑફિશએટિંગ દીવાન ખંભાત સ્ટેટ
લેખક રત્નમણિરાવ ભીમરાવ જોટે બી.એ. ગુજરાતનું પાટનગર અમદાવાદ વગેરેના કર્તા
-
-
-
હીજરી વર્ષ ૧૩૫૪
સંવત ૧૯૯૧
ઈસ્વી સન ૧૯૩૫
For Private and Personal Use Only