SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ * ,-', : * * * * * ઉંગ-ધ-રાજગરે પછી અલીશ કરનારાને આપવામાં આવે છે. પોલીસવાળો એને સોળ ઈચ લાંબા, છ ઈંચ પહોળા તે ત્રણ ઇંચ જાડાં પાટલા ઉપર મૂકે છે. આ પાટલા ઉપર બે ઉભા લાકડાના દંડા હોય છે અને એના ઉપર આઠ ઇંચ લાંબી અને ત્રણ ઇંચ વ્યાસની લાટ (Roller) જડેલી હોય છે. આ લોટને પાલીશ કરવા માટેનું પતરીએ લગાડેલી હોય છે અને એ પતરી ઉપર લાખ સાથે સખત ધાતુને બારીક ભૂ-કરંજ-લગાડેલું હોય છે. આ ભૂકો જેવું કામ હેય તે જાડે અગર બેરીકે કરવામાં આવે છે, અને જેવું. પાલીશ ચાવવું હોય તે પ્રમાણમાં લાખ સાથે મેળવે છે. સારામાં સારા પાલશ માટે અકીકને ભૂ-વરી-અને લાખ. સરખા પ્રમાણમાં વપરાય છે. સલોનના સખત પથ્થર માટે ત્રાંબાની પતરી અને પિચા પથ્થરો માટે લાકડાની (સાગ)ની પતરી વાપરવામાં આવે છે, ડાબા હાથમાં પાલીશ કરવાની વસ્તુને જમણા હાથમાં દડે રાખી કારીગર શાયડીની પહે લાટને ફેરવે છે, અને એ રીતે વસ્તુ ઉપર પાલીશ અથવા ચમક લાવે છે. ' છે. આ સિવાય કેટલાક પથ્થરની ચીજો ઉપર પાલીશ કરવા માટે બીજી ખાસ વધારાની રીત છે. એમાં પેળીઓ નામનો સખત પથ્થરો અને પટિયા નામનું પાટિયું વાપરવામાં આવે છે. એ પાટિયા ઉપર પણ લાખ અને કરંજ લગાડેલાં હોય છે. મણકાને છેવટનું પાલશ લાવવા માટે એને સખત ચામડાના કોથળામાં નાખવામાં આવે છે, એમાં પણ ફરજ અને લાખ ભરવામાં આવે છે. પછી એક રાતે બે છેડે બે માણસ બેસી, આમતેમ ફેળાને ખેંચ્યા કરે છે. આ પ્રમાણે દસથી પંદર દિવસ ચાલે છે અને તે વખત દરમ્યાન કોથળાને પાણીથી પલાળેલા રાખવામાં આવે છે. એ પછી ભણકાને કાણાં ખાવા માટે મોકલવામાં આવે છે. એની રીતનું વર્ણન કરવાની અહીં જરૂર નથી. જુદાજુદા ઘાટની વસ્તુઓ માટે પાલીશ કરવામાં થોડે થેડે ફેર હોય છે. . છે : આ કામ કરનારાનાં ખંભલ્યાં સુઈ સદીના અંતમાં સે કટુંબ હતાં અને એને લગતા મજૂરો પાંચસોથી છસો હતા પથ્થર ઉપર માલીશ કરનારોળીઆ' અને લાટ ઉપર કામ કરનારા ઘસીઆ કહેવાતા. કાણું પાડનાર “વીંધારા' કહેવાતા. પટિયા ઉપર પાલીશ કરનારા ટીમર કહેવાતા.૧૧ : ' તેક જાતના ધાટ બને છે. પહેલાં એના પ્યાલારકાબી, વી બનતું. હાલ ખડિયા, હેલ્પરો કાગળ કાપવાની છરીઓ, કાગળ દબાવવાનાં “પિટ, નાનીમેંટી પેટીઓ, યાલા અને એવી બીજી જમના પ્રમાણે વસ્તુઓ બને છે. અકીક અને સ્ફટિકનાં શિવલિંગ પણ ખંભાતમાં સારાં બને છે. ઉપર વર્ણન કર્યું એવા રંગીન પથ્થરમાં ધોળા રિસાવાળો પથ્થરમાંથી શિવલિંગ બનાવે છે ત્યારે શિવને જનોઈ પહેરાવી હોય એવું લાગે છે. કઈ વાર નીચેથી ધળું અને ઉપરથી ભૂરુંઅથવા પિરા શિવલિંગ ઝીણી બાલચંદ્રની કળાવાળું પણ આવે છે. એ ' ! - V.'' S ત ' * * * * * AT : ** ૧ ડોળીઆ સોથી ખસો, ઘસીઆ ત્રણસે, વીંધારા છે, અને પટીમાર પચાસ હતા. ગેઝેટીઅરનો લેખક લખે છે કે છેલ્લાં શ્રીસ વર્ષમાં આ લેાકનાં ૧૭ કુટુંબો અમદાવા, વડોદરા, મુંબઈ વગેરે ચાહ્ય કયાં અને એમાં કેટલાંક ખેતી કરવા લાગ્યાં અને કેટલાંક બીજા ધંધા કરવા મંડયા. મુંબાઈ ગએલાં કુટુંબ હજી ખંભાત સાથે સંબંધ રાખે છે અને પિતાનાં ધંધવા પીરને માને છે. પૃ. ૨૦૩ નેટ ૩. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy