________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા
سب نسب معي عب نه سم
પુરોવચન પ્રસ્તાવના અનુક્રમણિકા ચિત્રાનો ક્રમ શુદ્ધિપત્ર
પૃ. ૧૪ ભૂમિકા
પૃ. ૧૫ પ્રકરણ પહેલું: સામાન્ય વર્ણન
મહી નદી–સાબરમતી–અલંગની નહેર–ભૂમિવિભાગ–ખંભાતનું રણ–ખંભાતનો અખાતઅખાતની ભરતી–અખાતનું પરાવું- અખાતનો ઇતિહાસ. . . . . . . . . . પૃ. ૧ થી ૭ પ્રકરણ બીજું ઃ કુમારિકા ક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ
કુમારિકા ક્ષેત્ર ભારતવર્ષના નવ દ્વીપકુમારી દ્વીપકુમારિકા ક્ષેત્રની છેક પાસેના દ્વીપ–કુમારિકાક્ષેત્ર ભારતવર્ષનું કેન્દ્ર–ખંભાતને અખાત એ નદીનું મુખ–મહી નદીની પ્રાચીનતા.... પૃ. ૮ થી ૧૩ પ્રકરણ ત્રીજું અભિધાન
ખંભાતનાં નામ-ગજની ખંભાતની જગ્યાએ નહોતું–ગભૂતા ખંભાતનું નામ નથી—ખંભાત પ્રાચીન જૈનતીર્થ નથી–સ્તંભતીર્થ અને સ્થંભનપુર–સ્થભનપુરથી શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ખંભાત આવી-તામ્રલિપ્ત ત્રંબાવટી–બીજાં નામ–મહીનગર નગરા–સ્તંભતીર્થ સ્તંભતીર્થ અને પુરાણ-સ્તંભતીર્થ. પૃ. ૧૪ થી ૨૩ પ્રકરણ ચૈથું પૌરાણિક સમય
પૌરાણિક કથાઓ ગપાટા નથી–ખંભાત અને દેવાસુર સંગ્રામ–તારકાસુર–કાર્તિકેયખંભાત પાશુપતેનું એક મુખ્ય સ્થળ–ઐતરેય બ્રાહ્મણ અને ખંભાત-બ્રાહ્મણ મહાસંસ્થાન-ગુપ્તતીર્થ-શોના ઝગડા–બબરે-ખંભાતે કઈ જ્ઞાતિને નામ આપ્યું નથી. . . . . . . . , પૃ. ૨૪ થી ૩૧ પ્રકરણ પાંચમું : મધ્યકાલીન હિંદુ સમય–ગૂજરાતનું બંદર
વલભીનો સમય–દસમી સદીમાં આરબ મુસાફરોનું વર્ણન–સોલંકીઓને સમય–પારસીઓ અને હિંદુઓનું મુસલમાન સામે હુકલડ–કુમારપાળ અને હેમચંદ્રસૂરિ; ખંભાતમાં ઉદયનમંત્રી ખંભાતને અધિકારી–અગિયારમી સદીના આરબ મુસાફર–વસ્તુપાલ ખંભાતને દંડનાયક-શંખરાજાની ખંભાત ઉપર ચઢાઈ–ગુજરાતના નૌકાસૈન્યનું મુખ્ય થાણું. . . . . . . . . . પૃ. ૩૨ થી ૩૦ પ્રકરણ છઠું મુસલમાન સમય-હિંદુસ્તાનનું મહાન બંદર-ચઢતી અને પડતી
મુસલમાન સત્તાની શરૂઆત-દિહીના સુલતાનના સુબાઓને સમય, ઉલુઘખાનની ચઢાઈ -ઝફરખાન અને ખંભાત—ગુજરાત આખું ખંભાતને નામે ઓળખાય છે–અમદાવાદના સુલતાનોને સમય –અહમદશાહ સામે બળવો અને ખંભાત કબજે કર્યું–ખંભાતનું નૌકાસૈન્ય દક્ષિણ ઉપર ચઢાઈ કરે છે– બારબોસાએ કરેલું વર્ણન–બહાદુરશાહ અને ખંભાત-હુમાયૂ એ ખંભાત લુંટવા અને બાળવાનો આપેલો હકમ-ખંભાત અને ફિરંગીઓ–ગૂજરાત સલતનતના અંત સમયની સ્થિતિ–અકબર ખંભાતમાં ખંભાત મીરઝાના હાથમાં અને બાદશાહી લશ્કરને ઘેર–કલ્યાણરાય- છેલ્લે સુલતાન મુઝફફર અને ખંભાત.
. . . ૫, ૪૦ થી ૫૦
For Private and Personal Use Only