________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઓશ્રીએ આપ બળે ગરીબાઈમાંથી આગળ વધી અનેક વાર ગુદાનાદિ કર્યા હતાં.
જેઓશ્રી વિ. સં. ર૦૧૧ ના ચૈત્ર વદ ૮ ને દિવસે સ્વર્ગસ્થ થયા હતા.
તેઓશ્રીના સ્મરણાર્થે તેમના સુપુત્ર સારાભાઈએ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ ભગવતે રચેલ કાવ્યાનુસન ના આ પ્રથમ વિભાગને અભિનવ ટકા સાથે મુદ્રિત કરવામાં રૂપિઆ ૩૫૦૦ ની ઉદાર સહાયતા કરેલ છે. એ બદલ તેઓશ્રીને અમારા ધન્યવાદ ઘટે છે.
આ રીતે ભવિષ્યમાં પણ પોતાની લક્ષ્મીને સુકૃતમાં સચ્ચય કરે એવી આશા રાખીએ છીએ.
For Private And Personal Use Only