________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
તારનારા (વૃદ્ધા) જીવાદિ તત્ત્વોને જાણનારા (વયા) બીજા પ્રાણીઓને તત્ત્વોનો બોધ આપનારા (મુત્તા) બાહ્ય અને અભ્યત્તર પરિગ્રહ રૂપ બંધનથી, અથવા કર્મબંધનથી મુક્ત થયેલા (મોડેTur) બીજાઓને તે બંધનથી મુકાવનાર (સવ પૂ) કેવલજ્ઞાન વડે સઘળું જાણનારા, (સવરિલી) કેવલદર્શન વડે સઘળું જોનારા, શિવમયતમામખંત-
મમળાવાદમપુનિિરિદ્ધિાશ્તામધેયં તાઈ સંપત્તા) ઉપદ્રવ રહિત, અચલ, રોગ રહિત, અનંતા પદાર્થોના જ્ઞાનસ્વરૂપ, ક્ષય રહિત, પીડા રહિત, અને જયાં ગયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા (નમો નિા નિયમા) તથા જીતેલ છે કર્મો રૂપી વૈરિઓનો ભય જેઓએ એવા સર્વ જિનેશ્વરોને નમસ્કાર હો. એવી રીતે સર્વ જિનેશ્વરોને નમસ્કાર કર્યા બાદ સૌધર્મેન્દ્ર શ્રીવીરપ્રભુને નમસ્કાર કરે છે, (નમુત્યુi સમાસ માવો મહાવીરરસ) પણ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરને નમસ્કાર હો. મહાવીર પ્રભુ કેવા છે? (સારસ) પોતાના તીર્થની અપેક્ષાએ ચતુર્વિધ સંઘરૂપ તીર્થની આદિ કરનારા (રમતત્યારસ) છેલ્લા તીર્થંકર (પુતિત્ય નિદર્દી) ઋષભદેવ વિગેરે પૂર્વતીર્થકરોએ વર્ણવેલા (બાવ સંપવિ મિસ) યાવતુ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા. (
વંમ મમવંત તત્ય સાથે ૪ ૫) અહીં રહેલો હું, ત્યાં – દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું (પાસક ને મળવું તત્ય ના ફૂદ ગયે તિ વ) ત્યાં રહેલા ભગવાન્ અહીં રહેલા મને
૫૮
For Private and Personal Use Only