________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર
નવમ
ભાષાંતર
વ્યાખ્યાનમુ.
સાધુએ આહારાદિ ગ્લાનને આપવું કહ્યું, (નો રે ડિgિ ) પરંતુ તે સાધુને પોતાને આહારાદિ ગ્રહણ કરવાની ગુરુમહારાજની આજ્ઞા ન હોવાથી તે સાધુએ પોતે આહારાદિ ગ્રહણ કરવું કહ્યું નહિ./૧૪ો.
(વાસાવા પોરિયા અત્યાચા) ચોમાસુ રહેલા સાધુઓમાં કોઈ સાધુને ગુરુ મહારાજે (ર્વ લુપુર્વ મવ૬) આવી રીતે પહેલેથી કહ્યું હોય કે -(દિયાદિ અંતે !) હે ભદ્ર! આહારાદિ લાવીને તું ગ્રહણ થી કરજે; ગ્લાનને માટે બીજો સાધુ લાવી આપશે, અથવા ગ્લાન આજે વાપરશે નહિ. (સે ડગાહિત) એવી રીતે ગુરુ મહારાજે કહ્યું છતે તેણે પોતે આહારાદિ ગ્રહણ કરવું કલ્પ, (વો સે Mફ વિત્ત, પરંતુ તેણે ગ્લાનને આપવું કહ્યું નહિ./૧પો.
(વાસાવા પmોરિયા અત્યાચાચોમાસુ રહેલા સાધુઓમાં કોઈ સાધુને ગુરુ મહારાજે (પૂર્વ પર કુત્તપુર્વ ભવ-) આવી રીતે પહેલેથી કહ્યું હોય કે -(તારે અંતે ! હિમાદિ મં!) હે ભદ્ર! આહારાદિ લાવીને ગ્લાનને આપજે, તથા હે ભદ્ર! તું પોતે પણ ગ્રહણ કરજે.(સે પૂતવિવિહત્ત)એવી રીતે કે ગુરુ મહારાજે કહ્યું છતે તે સાધુએ આહારાદિ ગ્લાનને આપવું કહ્યું, તથા પોતે પણ ગ્રહણ કરવું કલ્પ (૪) I/૧૬ll
(वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा हट्ठाणं आरुग्गाणं बलीयसरीराणं મા નર વાળો મવદને ગમવા માહરિત્ત) ચોમાસુ રહેલા સાધુઓ અથવા સાધ્વીઓ, કે
૫૭૯
For Private and Personal Use Only