________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
દિવસે, ઊંઘ લ્હાવથસેસદસ) અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, ( ૩/રસદë સદ્ધિ) દસ
સપ્તમ
વ્યાખ્યાનમ્ | હજાર સાધુઓ સાથે શ્રી ઋષભદેવ પ્રભુ (સને મત્તે પાછા) નિર્જલ એવા ચતુર્દશ ભક્ત એટલે છ હહ* ઉપવાસ વડે યુક્ત (મીરા નવતે ગોળાકુવા) અભિજિત્ નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં, (પુત્રદાતસમસ) પૂર્વાન કાલસમયે, (સંપત્નચિંનિસ ) સમ્યફ પ્રકારે પલંકાસને બેઠા થકા (ાતા) કાલધર્મ પામ્યા, (વિવ) સંસારરૂપી સમુદ્રનો પાર પામ્યા, (નાવ સહુવMદી) સર્વદુઃખથી મુક્ત થયા.
પરમાત્મા શ્રી ઋષભદેવ પ્રભુનું નિર્વાણ થયું તે સમયે શક્રનું સિંહાસન કંપ્યું, તેથી તે અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી પોતાની અઝમહિષીઓ, લોકપાલો વિગેરે સર્વ પરિવારથી પરિવરી અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં પ્રભુનું શરીર હતું ત્યાં આવ્યો; અને પ્રભુનું નિર્વાણ થવાથી આનંદરહિત અને અપૂર્ણ નેત્રવાળો ઇન્દ્ર ત્રણ પ્રદક્ષિણા દઈ બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એવી રીતે ઉભો રહ્યો છતો હાથ જોડી પર્યાપાસના
કરવા લાગ્યો. એવી રીતે ઈશાનેન્દ્ર વિગેરે સર્વે ઇન્દ્રો સિંહાસન કંપિત થવાથી અવધિજ્ઞાન વડે પ્રભુનું | | નિર્વાણ જાણી પરિવાર સહિત જયાં પ્રભુનું શરીર હતું ત્યાં આવીને વિધિપૂર્વક પર્યાપાસના કરતા ઉભા રહ્યા. | .
ને પછી શૐ ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવો પાસે નંદનવનમાંથી ગોશીષચંદનનાં કાષ્ઠ
૫૦૮
For Private and Personal Use Only