________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
થયું, ત્યાર પછી બેંતાલીસ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૪) ૨૦૧
(સમવસ હું ગરનો નાવ સવરુવપ્પટ્ઠીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીસંભવનાથના નિર્વાણકાલથી (વીસ સાગરોવમોહિસયસહસ્સા વિયંતા) વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસં નહા સીયનસ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (ત્રં ચ મં) અને તે આ પ્રમાણે – (તિવાસઽન્દ્રનવમમાસાયિવાયાનીસવાસ-સહસંહિં ઝળળ્યા ફજ્વાડ્યું) શ્રીસંભવનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅભિનંદનનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૩) ૨૦૨
(મનિયસ ાં ગરદો નાવ સવમુખનીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅજિતનાથના નિર્વાણકાલથી (પન્નાસં સરોવમોડિસયસહસ્સા વિશ્ર્વવંતા) પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમુ
૪૬૫