________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(સંતિસ ાં ગહનો નાવ સવવુવળજ્ઞીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીશાંતિનાથના નિર્વાણકાલથી (ો ૨૩મા મૂળે પતિગોવમે વિસ્તે) પોણો પલ્યોપમ વ્યતીત થયો । (પદ્ય ચ સેર્સ નજ્ઞા મહ્નિસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીશાંતિનાથના નિર્વાણ પછી અર્ધ પલ્યોપમ વ્યતીત થયો ત્યારે શ્રીકુંથુનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી પા પલ્યોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજા૨ નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૬) ૧૮૯૦
(ધમ્મસ હું રહનો નાવ સવદુપ્પટ્ટીળસ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીધર્મનાથના નિર્વાણકાલથી (તિષ્ણિ સરોવમારૂં વિનંતાડું) ત્રણ સાગરોપમ વ્યતીત થયાં. (પદ્ધિ ચ, સેર્સ નન્હા મલ્લસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીધર્મનાથના નિર્વાણ પછી પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીશાંતિનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી પોણો પલ્યોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજા૨ નવસો એંશી વરસે પુસ્તકાવાચનાદિ થયું (૧૫) ૧૯૦
(ગવંતસ્સ હું આરઠનો નાવ સવવુવાળઠ્ઠીળા) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅનંતનાથના નિર્વાણકાલથી (સત્ત સરોવમાડું વિતાડું) સાત સાગરોપમ વ્યતીત થયાં. (પત્નું ચ, સેસં ગઠ્ઠા મલ્લિસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીઅનંતનાથના નિર્વાણ પછી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૫૮