________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achana Shri Kailassagersuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ કરી વ્યાખ્યાનમુ
ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં પુત્તાવાન સમસ) મધ્યરાત્રિને વિષે (
નેગ્ગા) પદ્માસને બેઠા થકા (વાર્તા) કાલધર્મ પામ્યા, (ગાવ-સવદુવ્રપ્પણી) યાવત્-સર્વદુ:ખથી મુક્ત થયા II૧૮રી | (સરો રિનેમરસ ત્રિપાયરસ ગાવ-સવકુવરીબારસ) કાળધર્મ પામેલા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયેલા એવા અર્ધનું શ્રીઅરિષ્ટનેમિના નિર્વાણકાલથી (૧૩રાસીરું વાસસદસાડ઼ વિડતા) ચોરાસી હજાર વરસ વ્યતીત થયાં. (પંપાસીસ વાસસહસરસ) પંચાસીમાં હજાર વરસનાં પણ (નવ વાસસયારું વિવંતા) નવસો વરસ વ્યતીત થયાં. (રસમસ ય વાસસરસ) અને પંચાસીમા હજારના દસમા સેકાનો (૩માં સી સંવરાત્રે ) આ એંશીમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રીનેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોરાશી હજાર નવસો એંસીમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું. કેમકે-શ્રીનેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોરાશી હજાર વરસે શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ થયું, અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસો એંશીમે વરસે પુસ્તકવાચનાદિ થયું /૧૮૩
શ્રી નેમિનાથવરિત્રે સમાપ્ત . હવે ગ્રન્થવિસ્તારના ભયથી પછીના અનુક્રમે શ્રીનેમિનાથથી શરૂ કરી શ્રી અજિતનાથ સુધીના જિનેશ્વરોના ફક્ત આંતરાના કાલનું પ્રમાણ કહે છે -
૪૫૪
For Private and Personal Use Only