________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAES
કલ્પસૂત્ર ભાષાંતર
અને વડિલોનો વિનય કરનારા પ્રભુ (ત વાસા) ત્રીશ વરસ સુધી (ારવાસમ સત્તા) ગૃહસ્થવાસની સપ્તમ મધ્યમાં રહીને દીક્ષા લેવાને તત્પર થયા; વળી પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે લોકાંતિક
વ્યાખ્યાનમુ. દેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી, સૂત્રકાર કહે છે – (પુણરવિ તોગંતિરંગારં િવળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોક નિવાસી નવ પ્રકારના લોકાત્તિક દેવો (તહિં હિં) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી, (વાવ-) યાવ-હૃદયને આહ્વાદ - ઉપજાવનારી વાણી વડે પ્રભુને અભિનંદતા છતા તથા પ્રભુની સ્તુતિ કરતા છતા ( વયાસી-) આ પ્રમાણે બોલ્યા કે – ૧૫પી.
(ગા ના નંદા !) હે સમૃદ્ધશાળી! આપ જય પામો જય પામો, (ગના મા !) હે કલ્યાણવંત! આપી છે જય પામો જય પામો, વાવ-) યાવત્ - હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ, હે ભગવન્! આપ બોધ પામો – મને દીક્ષા સ્વીકારો, હે લોકોના નાથ ! સકલ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો; કારણ કે આ ધર્મતીર્થ સકલ લોકને વિષે સર્વ જીવોને હિત કરનારું, સુખ કરનારું થશે; એ પ્રમાણે કહીને તે લોકાંતિક છે દેવો (નયનદં પર્વત્તિ) જય જય શબ્દ બોલે છે ૧૫૬ll
For Private and Personal Use Only