________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમું
દસહજાર વિગેરે પરિવાર સાથે મોક્ષે ગયા, તેમ ભગવાન મહાવીર બીજા કોઈની સાથે મોક્ષે ગયા નહિ; પણ
એકલા મોક્ષે ગયા, તેથી અદ્વિતીય એટલે એકાકી એવા શ્રમણ ભગવાન્ મહાવીર, (છ મત્તે મપાઇ) નિર્જલ છટ્ઠ તપ વડે યુક્ત થયા છતા, (સારૂ નવાજોને નોનમુવારા) સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, (TQસાતસમસ) પ્રભાતકાલરૂપ અવસરને વિષે એટલે ચાર ઘડી રાત્રિ અવશેષ રહેતાં, (સંપત્તિયંવનસઇ) સમ્યફ પ્રકારે પર્યકાસને એટલે પદ્માસને બેઠા છતા શ્રી મહાવીર પ્રભુ (પાપ મારું વલ્તાનપત્નવિવાભાઈ પુણ્યના ફલવિપાકવાળાં પંચાવન અધ્યયનો, (ઉપપન્ન મંચપારંપાવત વિવાના) પાપના ફલવિપાક વાળાં પંચાવન અધ્યયનો, (છત્તીસે ૨ ૩પુવારણારું વાસ્તિ) અને કોઈના પૂક્યા વિના છત્રીસ ઉત્તરો કહીને, (પદા નામ ૩ય વિમામાને વિમામા) પ્રધાન નામનું મરુદેવીનું એક અધ્યયન ભાવતા ભાવતા (વાના) કાલધર્મ પામ્યા, (
વિવંતે) સંસારસમુદ્રનો પાર પામ્યા, (સમુન્નાઈ) સંસારમાં ફરીથી ન આવવું પડે તેમ સમ્યફ પ્રકારે ઊર્ધ્વપ્રદેશમાં ગયા, વળી પ્રભુ કેવા? - (ત્તિના-જ્ઞરમરા-વંધ) જરા અને મરણના કારણભૂત કર્મોને છેદનારા (સિદ્ધ) સાધેલો છે અર્થ જેમણે એવા (ડુ) તત્ત્વ અર્થના જાણકાર, (મુન્ને) ભવોપગ્રાહી કર્મોથી મૂકાયેલા, (ઉતરા) સર્વ દુઃખોનો અંત કરનારા (રિનિજી સર્વ પ્રકારના સંતાપ રહિત, (સવઘુવત્તપદી) અને શરીર તથા મન સંબંધી સર્વદુઃખો નષ્ટ કરનારા થયા./૧૪૭
શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી કેટલા કાલે શ્રીકલ્પસૂત્ર લખાયું? વિગેરે જણાવે છે - (સમરસ
૪૦૧
For Private and Personal Use Only