________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
47 CP
www.kobatirth.org
(f પાસિત્તા) ઉદ્ધરી ન શકાય એવા કુંથવાને દેખીને (હિઁ નિöચેĚિ) ઘણા સાધુઓએ (નિમાંચીĚિ T) અને સાધ્વીઓએ (મત્તારૂં પદ્મવાયાડું) ભક્તનાં પચ્ચક્ખાણ કર્યાં, એટલે ઘણા સાધુ-સાધ્વીઓએ અનશન કર્યાં. (સે વિમાઢું ? અંતે !) શિષ્ય ગુરુમહારાજને પૂછે છે કે - હે ભગવન્ ! તે આપ શું કહો છો, એટલે તે વખતે ઘણા સાધુ-સાધ્વીઓએ અનશન કર્યાં તેનું શું કારણ ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (અગ્નમિ) આજથી આરંભીને (સંગમે) સંયમ (દુરારાહણ વિસ્સ) દુરારાધ્ય થશે, એટલે પાળવો મુશ્કેલ થશે; કેમકે પૃથ્વી જીવજંતુથી વ્યાપ્ત થશે, સંયમને લાયક ક્ષેત્ર મળી શકશે નહિ, અને પાખંડીઓનું જોર વધશે, તેથી હવે સંયમ પાળવો મુશ્કેલ થશે; એમ વિચારી તે વખતે ઘણા સાધુ-સાધ્વીઓએ અનશન કર્યાં ॥૧૩॥
(તેનું હાલેળ તેનું સમÎ) તે કાલે અને તે સમયે (સમળસ્ક મળવો મહાવીરસ્સ) શ્રમણ ભગવાન્ મહાવીરને (વમૂપામોવખાયો) ઇન્દ્રભૂતિ વગેરે (પસ સમળસાહસ્તીઓ) ચૌદ હજાર સાધુઓ હતા, (વોસિયા સમળસંપયા ધ્રુત્યા) પ્રભુને સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ।।૧૩૪।।
(સમળસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (અગ્નવંળાપામોદ્રો) આર્યા ચંદનબાલા વિગેરે (જ્તીમાં અગ્નિયાસાદસીઓ)છત્રીસ હજાર આર્યાઓ એટલે સાધ્વીઓ હતી, (વોસિયા સપ્નિયાસંપા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ
૩૯૪