________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
ત્યારે તે ત્રિશલા માતા આંખમાં આંસુ લાવીને નિઃશ્વાસ સહિત વચને કરી કહેવા લાગી કે - “મંદભાગ્યવાળી એવી હું તમોને શું કહું? હે સખીઓ ! મારું તો જીવિત ચાલ્યું ગયું છે' |૨૪ll
सख्यो जगुस्थ हे सखि ! शान्तममङ्गलमशेषमन्यदिह । गर्भस्य तेऽस्ति कुशलं न वेति वद कोविदे ! सपदि ॥२५॥ सा प्रोचे गर्भस्य च, कुशले किमकुशलमस्ति मे सख्या ! । इत्याद्युक्त्वा मूर्छा-मापन्ना पतति भूपीठे ॥२६॥ शीतलवातप्रभृतिभि-रुपचारैर्बहुतरैः सखीभिः सा । संप्रापितचैतन्यो-त्तिष्ठति विलपति च पुनरेवम् ॥२७॥
ત્યારે સખીઓ કહેવા લાગી કે-હે સખી! બીજું બધું અમંગલ શાંત થાઓ, પરતુ હે વિદુષિ! તારા | ગર્ભને કુશળ છે કે નહિ તે તું જલદી કહે રપા તેણીએ કહ્યું – “સખીઓ ! જો મારા ગર્ભને કુશળ હોય તો મારે બીજું શું અકુશળ છે?' ઇત્યાદિ કહી મૂચ્છ ખાઈ બેશુદ્ધ થઈને તેણી જમીન ઉપર ઢળી પડી રદી. પછી સખીઓએ શીતલ પવનાદિ ઘણા ઉપચારો વડે તેણીને ચૈતન્ય-શુદ્ધિ પ્રાપ્ત કરાવી, ત્યારે તેણી બેઠી થઈને પાછી આવી રીતે વિલાપ કરવા લાગી કે - ||રથી
“3rોરારે, અનિદાને 1 સાયરે પત્તો દિધો ન મરિઝ, તા વિંરોસો નહિરસાર पत्ते वसंतमासे, रिद्धिं पावन्ति सयलवणराई । जं न करीरे पत्तं, ता किं दोसो वसंतस्स ? ॥२९॥
૧૯૨
For Private and Personal Use Only