________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમુ
(= ર ) જે રાત્રિને વિષે (સમને મારૂં મહાવીરુ શ્રમણ ભગવાનું મહાવીર (નાયડુનંતિ સારિજી) જ્ઞાતકુલમાં સંહરાયા (તે ર ર ) તે રાત્રિથી આરંભીને (તે નાયડુનં) તે જ્ઞાનકુલ (દિvolvi વઢિલ્યા) હિરણ્યથી એટલે રૂપાથી અથવા નહિ ઘડેલા સુવર્ણથી વૃદ્ધિ પામ્યું; (સુવuાં ત્યા) ઘડેલા સુવર્ણથી વૃદ્ધિ પામ્યું, (ઘો) ધનથી વૃદ્ધિ પામ્યું; ધન ચાર પ્રકારનું છે - ફળ, પુષ્પ વિગેરે ગણિમ એટલે ગણી શકાય તેવું; ગોળ, કંકુ વિગેરે ધરિમ એટલે તોળી શકાય તેવું; ઘી, તેલ, લવણ વિગેરે મેય એટલે માપી શકાય તેવું, વસ્ત્ર, રત્ન વિગેરે પરિચછેદ્ય એટલે ભરી શકાય તેવું; આવી રીતે ચાર પ્રકારના ધનથી જ્ઞાતકુલ વૃદ્ધિ પામ્યું. વળી (ધન્ને) ઘઉં, ચોખા, મગ, અડદ વિગેરે ધાન્યથી વૃદ્ધિ પામ્યું. (v) સપ્તાંગ રાજયથી વૃદ્ધિ પામ્યું; (ર) રાષ્ટ્ર એટલે દેશથી, (વર્તે) હાથી, ઘોડા, રથ અને પાળા રૂપ ચતુરંગી ! સેનાથી, (વાળ) ખચ્ચર વિગેરે વાહનોથી, (વોસેf ોદ્યારેor) દ્રવ્યના ખજાનાથી, ધાન્ય ભરવાના કોઠારીયાથી, (પુરે સંતરે) નગરથી, અન્તઃપુરથી, (ત્રાવનસવા, વત્થા ) દેશવાસી લોકથી, તથા યશવાદ એટલે કીર્તિથી વૃદ્ધિ પામ્યું. (વિપુત્રધ-UTI-રથT-) વળી વિસ્તીર્ણ ધન એટલે ગાયો વિગેરે પશુઓથી, ઘડેલા અને નહિ ઘડેલા એવા બન્ને પ્રકારના સુવર્ણથી, કતનાદિ રત્નોથી (મજિ-મોત્તિય-સંબ-) ચંદ્રકાન્તાદિ મણિઓથી, મોતીઓથી, દક્ષિણાવર્ત શંખોથી, સિતHવાન-) શિલા એટલે રાજાઓ તરફથી
For Private and Personal Use Only