________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
"कल्याणमस्तु शिवमस्तु धनागमोऽस्तु, दीर्घायुस्स्तु सुतजन्मसमृद्धिरस्तु ।
તૃતીય
વ્યાખ્યાનનું वैरिक्षयोऽस्तु नरनाथ ! सदा जयोऽस्तु, युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ॥२॥"
“હે નરનાથ ! તમારું કલ્યાણ થાઓ, તમોને સુખ થાઓ, ધનનું આવાગમન થાઓ, લાંબું આયુષ્ય થી થાઓ, પુત્રજન્મ રૂપી સમૃદ્ધિ થાઓ, તમારા શત્રુઓનો વિનાશ થાઓ, હમેશાં તમારો જય થાઓ, અને હે ||
રાજન્ ! તમારા કુલમાં નિરંતર જિનેશ્વર પ્રભુ ઉપર ભક્તિ રહો” II૬૭ી. “રિમ-રિમા Mો, મં િવદ્ધમાહિત્યમાં ફુદ રિ િન-ગણ-રરાવતી રત્ત” શા.
છે તૃતીયં થાક્યાનું સમાતમ્ .
૧૫૬
For Private and Personal Use Only