________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
કોપિત થયેલી કોયલના અતિશય લાલ બનેલા નેત્રો, (જ્ઞાસુગળવુઝુમરાસિ-) જાસૂદનાં પુષ્પોનો ઢગલો, (હિંગુનવનિયરાહારદંતસરિસે) અને હિંગલોકનો ઢગલો, એ સર્વ લાલ રંગના પદાર્થો સદેશ લાલ રંગવાળો, તથા કાન્તિ વડે એ સર્વ પદાર્થો કરતાં અતિશય શોભતો; વળી તે સૂર્ય કેવો છે ? - (મનયરસંવિદ્યોદણ) કમલોના આકર એટલે ઉત્પત્તિસ્થાન જે પદ્મદ્રહ વિગેરે, તેઓને વિષે જે ખંડ એટલે કમલનાં વન, તે કમલનાં વનને વિકસ્વર કરનારો; (યિમ્મિ સૂ) આવા પ્રકારનો સૂર્ય ઉગે છતે વળી તે સૂર્ય કેવો છે ? - (સહસરરિયમ) હજા૨ કિરણોવાળો, (વિળય) રાત્રિનું નિવારણ કરી દિવસ કરવાના સ્વભાવવાળો, (તેસા નભંતે) તેજ વડે દેદીપ્યમાન, આવા પ્રકારનો સૂર્ય ઉગે છતે, (તસ ય રપદાપરદ્ધમિ બંધયા) વળી તે સૂર્યના કિરણોના અભિઘાત વડે અંધકાર વિનાશિત થયે છતે, (વાયવવુંવુમેન અશ્વિયન નીવતો!) ઉદય પામતા સૂર્યના કુંકુમ જેવા નવા તાપ વડે મનુષ્યલોક જાણે પિંજરો કર્યે છતે, જેમ કુંકુમ વડે કોઈ વસ્તુ પિંજરા વર્ણવાળી કરાય છે તેમ નવા તાપ વડે મનુષ્યલોક પિંજરા વર્ણનો કર્યે છતે, અર્થાત્ સૂર્યોદય થતાં (સબિગ્ગાનો અમ્રુદ્ધે) તે સિદ્ધાર્થ રાજા શય્યા થકી ઉઠે છે II૬ના
(સર્યાળજ્ઞો સન્મુત્તિા) સિદ્ધાર્થ રાજા શય્યામાંથી ઉઠીને (પાચપીઢો પોöફ) ત્યાર પછી તે શય્યા થકી ઉતરવા માટે મૂકેલા પાદપીઠ ઉપર પગ મૂકી તે પાદપીઠ થકી નીચે ઉતરે છે. (પજ્યોત્તિા) નીચે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમ્
૧૩૯