SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandie કલ્પસૂત્ર ભાષાંતર તૃતીય વ્યાખ્યાનમ્ અંગીકાર કરીને (સિદ્ધચે રVUTI ૩ મUOTયા સમાજ) પોતાને સ્થાને જવાને તેણી સિદ્ધાર્થ રાજા પાસેથી અનુમતિ પામી છતી (નાળામળ-TI-રથમત્તિવત્તા માસ) વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સિંહાસન થકી (મુ) ઉઠે છે (૩મુદ્રિત્તા) ઉઠીને (૩૮રથમવવનમfમંતાઈ) મનની ઉતાવળ રહિત, શરીરની ચપલતા રહિત, સ્કૂલના રહિત (૩વિનંતિયાણ રાયહંસરિસી ) અને વચમાં કોઈ ઠેકાણે વિલંબ રહિત એવી રાજહંસ સદશ ગતિ વડે (વેવ સા સળ) જ્યાં પોતાની શય્યા છે તેવા સવાચ્છ) ત્યાં આવે છે. (૩વા છત્તા) આવીને (પૂર્વ વાસી-) આ પ્રમાણે બોલી કે – //પપી. (मा मेते उत्तमा पहाणा मंगल्ला सुमिणा दिट्ठा अन्नेहिं पावसुमिणेहिं पडिहम्मिस्सन्ति त्ति कट्टु) : સ્વરૂપથી સુંદર, શુભ ફળ દેનારાં, અને મંગલકારી એવાં મેં દેખેલાં આ સ્વપ્નો બીજાં ખરાબ સ્વપ્નથી નિષ્ફળ ન થાય, માટે મારે હવે ન સૂવું જોઈએ, એમ કહી ત્રિશલા ક્ષત્રિયાણી (સેવા-ગાસંવર્ધાર્દિ) દેવ અને ગુરુજનના સંબંધવાળી, (vસત્ય) પ્રશસ્ત, (મંત્સર્દિ મંગલ કરનારી, (મહંતë વર્કિં) અને મનોહર એવી ધાર્મિક કથાઓ વડે (સુમિળના રિચંગારમાળ:) સ્વપ્નાંઓનું રક્ષણ કરવા માટે જાગરણ કરતી છતી ( ગાગરમાળો વિદર) તથા નિદ્રાના નિવારણ વડે તે સ્વપ્નાંઓને જ સંભારતી છતી રહે છે //પદ/l ૧૩૫ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy