________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
1 C
(સુવુક્ષ્માનવાળિ-પાર્થ) જેના હાથ અને પગ સુકોમલ છે એવો, (ગળીસંપુળવંવિવિસરી) જેના શરીરની પાંચે ઈન્દ્રિયો સારા લક્ષણયુક્ત અને પરિપૂર્ણ છે એવો, (સવળ-વંગળમુળોવવેથૅ) છત્ર, ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત તથા મસ, તલ વિગેરે વ્યંજનોના ગુણ વડે સહિત, (માળુ-માળવમાળડિપુખ્તસુઝાય–સર્વાંગસુંવાં) માન, ઉન્માન અને પ્રમાણ વડે સંપૂર્ણ તથા સુન્દર છે સર્વ અંગવાળું શરીર જેનું એવો, (સસિસોમાર) ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળો, (વંત) મનોહર, (પિયરંસળું) વલ્લભ છે દર્શન જેનું એવો, (સુત્ત્વ વારયં યાદ્દિસિ) અને સુન્દર રૂપવાળો, આવા પ્રકારના પુત્રને તું જન્મ આપીશ
પરા
(સેવિય ળ વારણ) વળી તે પુત્ર (મુવવાનમાવે) બાલપણુ છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (વિન્નાપરિળયમિત્તે) તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. (જુવળગમનુત્તે) પછી અનુક્રમે યૌવન અવસ્થાને લિલ પામશે ત્યારે (સૂ) દાન દેવામાં તેથા અંગીકાર કરેલા કાર્યનો નિર્વાહ કરવામાં સમર્થ થશે, (વી) રણસંગ્રામમાં બહાદૂર થશે, (વિસ્તે) ૫૨ રાજ્યને આક્રમણ કરવામાં પરાક્રમવાળો થશે (વિચિવિનવન-વાહને) અતિશય વિસ્તીર્ણ છે સેના અને વાહન જેના, એવો થશે, (રજ્ઞવડું રાયા મવિસઽ) તથા રાજ્યનો સ્વામી એવો રાજા થશે ।।૫।
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમ
૧૩૩