________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
ઉપજાવનારી, એટલે હૃદયના શોકાદિનો નાશ કરનારી; (મિય-મર-મંગુનર્કિં) જેમાં વર્ષો પદો તથા વાક્યો થોડા અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, મધુર, અને સુન્દર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર, (ર) આવા પ્રકારની વાણી વડે (સંતવમીન સંતવમા દિવોદે) બોલતી ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિયને જગાડે છે ll૪૮
(ત અને સા તિસતા રિયા) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (સિદ્ધયે રાખેT ૩મપુuTયા સમft) સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામી (
નાણ-વળ-યમરિસિ મહાસ)િ વિવિધ પ્રકારના મણિઓ સુવર્ણ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સિંહાસન ઉપર (નિરીયા) બેસે છે. (નિસત્તા) બેસીને ઉપાસત્થા સત્યા) શ્રમને દૂર કરી, ક્ષોભ રહિત થઈ, (સુદાસવરાયા) સુખ-સમાધિથી ઉત્તમ આસન પર બેઠી છતી (સિદ્ધત્ય રિય) સિદ્ધાર્થ ક્ષત્રિયને (તë áëનાવ સંતવમળ સંતવમા) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, સિદ્ધાર્થ ક્ષત્રિયને વલ્લભ લાગે એવી, યાવત્ જેમાં શબ્દો થોડા અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાંજ કર્ણને સુખ ઉપજાવનારી, અને સુંદર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર, એવા | પ્રકારની વાણી વડે બોલતી છતી (પૂર્વ વયાસી-) આ પ્રમાણે કહેવા લાગી - I/૪
( અનું મર્દ સામી ! ૩) હે સ્વામી! ખરેખર હું આજે (તંસિ તરિસસિ સયાજ્ઞસિ વાળા)
૧૨૯
(
૧૨૯
For Private and Personal Use Only