________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમ્
પણ અંધકારનો નાશ કરનારો, (ઉમા વિધ્વંતરયત્ન€) માસ વરસ વિગેરેના પ્રમાણને કરનારા જે શુક્લ અને કૃષ્ણ એવા બે પખવાડિયા, તે બે પખવાડિયાની મધ્યમાં રહેલી પૂર્ણિમાને વિષે શોભતી કલાઓ વાલો, (Eવવાદ) કુમુદના વનને વિકસ્વર કરનારો, (નિસાસોદરા) રાત્રિને શોભાવનારો, (સુરિમMાતનોવ) રાખ વિગેરેથી સારી રીતે માંજીને ઉજ્જવલ બનાવેલા આરીસા જેવો, (હંસતુવU) હંસ જેવા ઉજજવલ વર્ણવાળો, (ગોડસમુદ્રમંડ) ગ્રહ, નક્ષત્ર, તારા વિગેરે જે જયોતિષ તેઓના મુખને શોભાવનારો, અર્થાત્ તેઓમાં અગ્રેસર, (તમરિપુ) અંધકારનો શત્રુ, (મયસર પૂરું કામદેવના ભાથા સમાન.
જેમ ધનુર્ધારી પુરુષ ભાથાને પ્રાપ્ત કરી, તેમાંથી બાણો લઈ, તે બાણો વડે મૃગાદિ પ્રાણીઓને હણે છે; તેમ કામદેવ પણ ચન્દ્રનો ઉદય પામી લોકોને કામબાણ વડે વ્યાકુલ કરે છે અર્થાત્ ચન્દ્રનો ઉદય થતાં કામદેવ કામીઓને સતાવે છે. વળી તે ચન્દ્ર કેવો છે? – (સમુદ્દાપૂર) સમુદ્રની વેલાને વધારનારો, (દુમાં ગઈ
ઉપનિક યષ્ટિ સોસતિ) પોતાના પ્રાણવલ્લભ ભરથારના વિયોગથી વ્યગ્ર બનેલી વિરહિણી સ્ત્રીઓને પોતાના કિરણો વડે શોકગ્રસ્ત કરતો, અર્થાત્ વિયોગીઓને ચંદ્ર દેખતાં વિરહદુઃખ વૃદ્ધિ પામે છે. (પુનો સોમવાd) તે ચન્દ્ર સૌમ્ય અને રમણીય સ્વરૂપવાળો છે, (વિન્ડા સા ગાળમંહત્નવિસાતસોમવંશમ્પમતિત)
૧. યોદ્ધાઓ તથા શિકારીઓ જેમાં તીરો રાખી પીઠ પાછળ બાંધે છે તેને ભાથું કહે છે. ૨. ભરતી.
૧૧૪
For Private and Personal Use Only