________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વળી તે શય્યા ઉપર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે, (સુરમ્ભે) તે શય્યા અતિશય મનોહર છે. (આળાસ-પૂર-નવળી-તૂનનુન્નસે) સંસ્કારિત કરેલું ચામડું રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ, અને આકડાનું રૂ, એટલી સુકોમલ વસ્તુઓના જેવા કોમલ સ્પર્શવાળી,
(સુગંધવરવુસુમ-ચુળસયળોવચારતિ) સુગંધી ઉત્તમ જાતનાં પુષ્પો અને ચૂર્ણો વડે કરેલા સંસ્કારવાળી, આવા પ્રકારની શય્યામાં, (પુજ્ઞસ્તાવસ્તગતસમસિ) મધ્ય રાત્રિને વિષે (સુત્તનાગરા ગોદીરમાળી ઓઢીરમાળી) કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અલ્પનિદ્રા કરતી છતી (રૂમેયાસ્તે) આગળ કહેવાશે એવા સ્વરૂપના (રાત્રે નાવ ચટ્સ મહાસુમિત્તે) પ્રશસ્ત યાવત્ ચૌદ મહાસ્વપ્ન (પાસિત્તા નં હિવુપ્તા) દેખીને જાગી. (તં ગા) તે આ રીતે (ય-વસદ-સી૪) હાથી, વૃષભ, સિંહ, (મિસેઝ-) લક્ષ્મી, (વામ-સિ-વિળયરં) પુષ્પની માલા, ચન્દ્ર, સૂર્ય, (જ્ઞાયં હુંમ) ધ્વજા, લશ, (પમસ-સાન-) પદ્મસરોવર, સમુદ્ર, (વિમાળ-મવળ) દેવવિમાન અથવા ભવન, (ચળુય-સિદ્દેિ હૈં) રત્નનો રાશિ, અને નિર્ધમ અગ્નિ ॥૩૨॥
(તપુ ાં સા તિસત્તા અત્તિયાળિ તબદ્ધમયા) તે ચૌદ મહાસ્વપ્નોમાં પહેલે સ્વપ્ન તે ત્રિશલા ક્ષત્રિયાણીએ હાથી જોયો. જો કે શ્રીઋષભદેવ પ્રભુની માતાએ પહેલે સ્વપ્ને વૃષભ જોયો હતો, અને શ્રીમહાવીર પ્રભુની
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ્
૧૦૧