________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫
અધિવેશનમાં પસાર થયેલા ઠરાવા
૧ આ અધિવેશન દરાવ કરે છે કે શ્રીમંત ગાયકવાડ સરકારે જાહેર પ્રજામત જાણવા માટે તા. ૩૦-૭-૩૧ ની આજ્ઞા પત્રિકામાં પ્રસિદ્ધ કરેલા છે, તે સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ' તેને કાઇપણ ભાગ અંગર તેને ભળતા કાઇ કાયદો અમારાં જૈન ધર્મશાસ્ત્રો વિરૂદ્ધ અને અમારા ધર્મ વનની સ્વત ંત્રતા ઉપર અંકુશ મુકનારા છે, તેથી તે નિબંધને શ્રીમંત્ ગાયકવાડ સરકાર તાત્કાલિક રદ કરે અને અમારી સ્વત ત્રતા અસ્ખલિત રાખે.
અમારાં ધર્મશાઓમાં આડ વર્ષની ઉંમરથી સીત્તેર વર્ષ સંગીની ઉંમરમાં કહેલી અને તેમાં પણ આથી સોળ વર્ષ લગીની માતાપિતા અગર વાલીની સંમતિવાળી દીક્ષા વિષેના જે નિયમે છે તેમાં અમાને સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેથી વિરૂદ્ધની વિચારણા અગર ઠરાવ શાસ્ત્રના વિરૂદ્ધ હાવાથી અમાને માન્ય નથી.
અમદાવાદ
અચ્છારી
આદરજ
૨ શાસ્ત્ર અને ધર્મને નહિં માનનારા કેટલાકા પૂજ્ય સાધુસંસ્થા નાંશક વૃત્તિને પાવા જૈન સમાજના અહિષ્કારથી મૃતપ્રાયઃ બનેલાં જૈન કૅાન્ફરન્સના નામે સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને સ્વીકારવાદિક જણાવે છે તે તરફ આ અધિવેશન ધિક્કારની લાગણીથી જૂએ છે.
૩ જે જૈન અગર જૈનેતર પત્રા જાણતાં અજાણતાં જૈન શાસ્ત્રના વિરૂદ્ધ, શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયેલા ‘ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ'ની તરફેણમાં જે કાંઇ લખાણા પ્રગટ કરી રહ્યા છે તે ખીનપાયાદાર અને અન`કારી હોવાનું આ અધિવેશન જાહેર કરે છે અને તેવાં લખાણેામાં કાઇ પણ જાતના વિશ્વાસ ન રાખવા સવ કાઇને ભલામણ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિવેશનમાં હાજર રહેલા
પુરૂષ પ્રતિનિધિ ૧૬૩૭ તથા વ્હેના ૩૧૧ મળી કુલ ૧૯૪૮ પૈકી પ્રતિનિધિઓની ગામ પ્રમાણે સંખ્યા.
પુરૂષ
-(0)
૪૪૩
૧
૧
ડભાઈ
દાઉ
દાસણ
For Private and Personal Use Only
જ
૧