________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૭ મહામહોપાધ્યાય શ્રીમાન માનવિજયજી ગણિવર ફરમાવે છે કે --
"उलानौषधादिदृष्टान्तात्, त्यागो गुरुनिवेदनम् ।" 'ग्लानस्य-तथाविधव्याधिवाधावशेन ग्लानिमागतस्य गुर्वादेलेकिस्य औपधादेदृष्टान्तादौषधस्य, आदिशब्दात् स्वनिर्वाहस्य च ग्रहस्तस्य गवेषणमपि औषधादीत्युच्यते, ततो ग्लानौषधायेव दृष्टान्त. स्तस्मात्यागः कार्यो गुर्वादेरिति
'गुरु नेवेदनं' सर्वात्मना गुरोः-प्रव्राजकस्यात्म समर्पणं જામિતિ ”
તેવા પ્રકારનો જે વ્યાધિ તેની પીડાના પ્રતાપે ગ્લાનિને પામેલા માતાપિતાદિક લેકના ઔષધ આદિના દષ્ટાન્તથી માતાપિતાદિક વડીલોનો ત્યાગ કરવો એ યોગ્ય છે. ઔષધ સાથે મૂકેલા “આદિ' શબ્દથી પિતાના નિર્વાહનો સ્વીકાર કરવો: એટલે ક–બીમાર માતાપિતાદિના ઔષધને કારણે અને પોતાના નિવાહના ગાણને કારણે માતાપિતાદિકનો ત્યાગ કરવા જોઈએ.”
––: આ વસ્તુ સમજાવવા માટે :– દ્રષ્ટાંત લખતાં એજ મહર્ષિ લખે છે કે કોઈ એક કુલપુત્ર પિતાનાં માતાપિતા આદિની સાથે કોઈ એક અપાર કાંતારમાં ગયો. એ ભયંકર અટવીમાં માતાપિતાદિકને નિયમથી મારી નાખનાર અને વૈદ્યના ઓષધ આદિથી રહિત, એવો પુરૂષે કરીને અસાધ્ય એવો ભયંકર રોગ થયો. આ સમયે એ કુલપુત્ર વિચારે કે “ આ મારાં માતાપિતાદિ ગુરૂજન પધાદિક વિના નિરોગી થઈ શકે તેમ નથી અને જે વધાદિક મળી જાય તે બચવાનો સંભવ છે તથા આ રોગ કાલસહ છે.” આ પ્રમાણે વિચાર કરીને તેવા પ્રકારનાં વચનો દ્વારા માતાપિતાદિને ત્યાં સ્થાપન કરીને તેઓના ઔષધ આદિ માટે અને પોતાની વૃત્તિ માટે માતાપિતાનો ત્યાગ કરે, તો તેના આત્માનો ત્યાગ એજ અત્યાગ છે અને અત્યાગ એજ પરમાર્થથી ત્યાગ છે. કારણ કે–ત્યાગ કરી ચાલ્યા જવાથી ઔષધ આદિ મળી જાય તો માતાપિતાદિ બચી જવાનો સંભવ છે. આથી વીર પુરૂષ ફલનેજ જેનારા હોય છે, માટે એ પ્રસંગે એવા કારણે ત્યાગ કરે એજ સપુરૂષ માટે ઉચિત છે. એવી જ રીતિએ શુકલપાક્ષિક મહાપુરૂષ માતાપિતાદિ સહિત સંસારરૂપ કાંતારમાં પડયો થકે ધર્મસહિત પિતાનું જીવન વિતાવે છે. એમાં માતાપિતાદિકને જેનું સમ્યક્ત્વ આદિ
For Private and Personal Use Only